________________
૪૪૨
ઉપદેશમાળા જો હુજજઓ અસમર્થે, રોગે વ પિધિઓ ઝરિયદેહે સવ્વમવિ જહાભણિયે, કયાઈન તરિજજ કાઉ જે ૩૮૩ સેવિય નિયયપરિકકમાવવસાયધિઈબલ અગહેતે ! મુત્તણુ કૂચરિયું, જઈ જયંતે અવસ જઈ ૩૮૪
યુગ્યમ્ | અર્થ–“જે સાધુ સ્વભાવે જ અસમર્થ (બળહીન) હાય, અથવા શ્વાસ, કાસ અને જવરાદિક રોગથી પીડિત સતે જીર્ણ દેહવાળો હોય, તેથી કરીને સમગ્ર એવું પણ યથાભણિત જિનેશ્વરે જેવું કહ્યું છે તેવું (આચરણ) કરવાને કદાચ શક્તિમાન ન હોય (“જે’ વાયાલંકારને માટે છે ) ૩૮૩. તે પણ (દુભિક્ષ અને રેગાદિક આપત્તિમાં પડેલો છતે પણ) પોતાના પરાક્રમ (સંહનન બલ) ને, વ્યવસાય (શરીરના ઉદ્યમ)ને, વૃતિ (સંતોષ)ને અને બલ એટલે મને બળને નહીં ગોપવતે તથા કૂટ ચરિત્ર (કપટ)ને મૂકીને (તજી દઈને) ચારિત્રને વિષે (યથાશક્તિ) યતના (ઉદ્યમ) કરતે એ યતિ અવશ્ય વાત કહેવાય છે.” ૩૮૪. હવે માયાવી (કપટી)નું સ્વરૂપ બતાવે છે – અલસે સઢ વલિત્તો, આલંબણતપૂરો અપભાઈ એવં ડિઓ વિ મન્નઈ, અખાણું સુઠ્ઠિઓ મિત્તિ ૩૮૫
અર્થ-“ધર્મક્રિયામાં આળસુ શઠ (માયાવી), અવલિત ( અહંકારી), આલંબનમાં તત્પર (કેઈ પણ મિષે કરીને પ્રમાદનું સેવન કરવામાં તત્પર) તથા અતિ પ્રમાદી (નિદ્રાવિકથાદિપ્રમાદવાન)-એ છતે પણ હું સુસ્થિત (ભવ્ય–સારો છું” એમ પોતાના આત્માને માને છે.” ૩૮૫. હવે માયાવીને પાછળથી પશ્ચાત્તાપ કરવા પડે છે, તે વિષે કપટપક્ષ તાપસનું દષ્ટાન્ત
ગાથા ૩૮૩-ઝુરિયદેહે કયાઈ ગાથા ૩૮૪-પડિક્કમ વસાઈ ધિઈ ! ગાથા ૩૮૫ વિલિત્તો અઈપમાઈ સુઠ્ઠિઓમિસુસ્થિતડસિમ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org