________________
ઉપદેશમાળા ઉપકરણેની ગણના (સંખ્યા) કહેલી છે, તથા દરેકનું પ્રમાણ કહેલું છે. તે સંખ્યા અને પ્રમાણથી અધિક સંખ્યા અને પ્રમાણવાળાં ઉપકરણને ધારણ કરે છે–રાખે છે.” ૩૭૪. બારસ બારસ તિનિ ય, કાયઉચ્ચારકાલભૂમીઓ અંતે બહિંચ અહિયાસે, અણુહિયાસે ન પડિલેહ૩૭પા
અર્થ-“બાર લઘુનીતિની ભૂમિ, બાર વડીનીતિની ભૂમિ અને ત્રણ કાળગ્રહણને યેાગ્ય ભૂમિ; એમ ઉપાશ્રયની અંદર અને બહાર મળીને સતાવીશ ઈંડિલ ભૂમિઓ છે. તેમાં જે શક્તિ હોય તે દૂર જવું યોગ્ય છે, અને દૂર જવાની શક્તિ ન હોય તે ખમી શકે તેમ ન હોય તે સમી૫ (નજીક) ની ભૂમિ યોગ્ય છે. તેવી ભૂમિને પડિલેહે નહીં–ઉપયોગ પૂર્વક જુએ નહીં તેને પાસસ્થાદિક જાણવા” ૩૭૫. ગીયર્થ સંવિર્ગો, આયરિએ મુમ્બઈ લઈ ગચ્છમ્સ ! ગુરુ ય અણુપુછા, જ કિંચિ વિ દેહગિહુઈ વા ૩૭૬ાા
અર્થ–“ગીતાથ (સૂત્રાર્થના જાણનાર) અને સંવિગ્ન (મોક્ષમાર્ગના અભિલાષી) એવા આચાર્ય (પોતાના ધર્માચાર્ય) ને કારણ વિના મૂકી દે છે–તજે છે. ગચ્છની સામે થાય છે એટલે સમુદાયને શીખામણ આપતા એવા ગ૭ (સમુદાય) નીઆચાર્યની સામે ઉત્તર આપે છે–સામું બેલે છે; તથા ગુરુની આજ્ઞા વિના જે કાંઈ પણ વરતુ (વસ્ત્ર વિગેરે) બીજાને આપે છે અથવા પોતે બીજા પાસેથી ગ્રહણ કરે છે.” ૩૭૬. ગુરુપરિભગ ભુજઈ, સિજજાસંથારઉવકરણુજાર્ય કિત્તિય તુમતિ ભાસઈ, અવિણુઓ ગશ્વિઓ લુદ્ધોપાટ૭ળા
અર્થ–“ગુરુને ઉપભોગ કરવા લાયક એવી અથવા ગુરુ વાપરતા હોય તે શય્યા (શયનભૂમિ). સંતારક (તૃણ વિગેરેને ગાથા ૩૭૬-આયરિયા લઈ = વલતિ-સન્મુખમુત્તરે દદાતિ ગાથા ૩૭૭-ઉવગરણ ભાઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org