________________
૪૮
ઉપદેશમાળા રંજન (વશ) કરવા માટે લેકેના મનમાં અધિકાર કરે છે, એટલે તેમની વાર્તામાં મેટાઈપદ ધારણ કરી મુખ્યતા મેળવે છે, પરંતુ પિતાની સંયમકિયાના અધિકારી થતા નથી.” ૩૭૧. પરિભવઈ ઉગાકારી, સુદ્ધ મગ્ન નિગહએ બાલો વિહરઈ સાયાગુરુઓ, સંજમવિગલેસુ ખિજોસુ ! ૩૭ર છે
અર્થ–“બાળક (મૂર્ખ) એવા તે પાસગ્યાદિ ઉગ્નકારીને એટલે ઉગ્ર વિહાર કરનાર મુનિઓને પરાભવ કરે છે (તેઓને ઉપદ્રવ કરે છે). શુદ્ધ એવા મોક્ષમાર્ગનું આચ્છાદન કરે છેગેપ છેએને સાતા (સુખ) ને વિષે ગુરુક (લંપટ) એ તે સંયમથી વિકલ એટલે સારા સાધુએથી રહિત એવા ક્ષેત્રોને વિષે વિહાર કરે છે.” ૩૭૨. ઉગ્ગાઈ ગાઈ હસઈ, અસંવુડ સઈ કઈ કંદર્પે છે ગિહિકજજચિંતગો વિય, ઓસને દેહ ગિ@ઈ વા ક૭જા
અર્થ—“અસંવૃત એટલે મુખને પહોળું કરીને મોટા શબ્દવડે ગાયન કરે છે અને હસે છે. હમેશાં કંદર્પ એટલે કામને ઉત્પન્ન કરે તેવી કથાઓ કરે છે. વળી તે ગૃહસ્થીએાના કાર્યની ચિતા સુવિચાર) કરે છે, તથા અવસત્ર (ભ્રષ્ટાચારી) ને વસ્ત્રાદિક આપે છે અથવા તેની પાસેથી ગ્રહણ કરે છે.” ૩૭૩. ધમ્મકહાઓ અહિજજઈ, ઘરાધરે ભમઈ પરિકહેતે અ! ગણાઈ પમાણેણ ય. અઈરિત્ત વહઈ ઉવગરણું ૩૭૪ ' અર્થ–“ધર્મની કથાઓને લોકના ચિત્તનું રંજન કરવા માટે ભળે છે, અને તે ધર્મકથાઓને કહેતા છતે ભિક્ષા માટે ઘેર ઘેર અટન કરે છે–ભમે છે; તથા ગણના (ગણતરી) એટલે - સાધુઓને ચૌદ અને સાધ્વીઓને પચીસ કલ્પક ચલપટ્ટ વિગેરે ગાથા ૩૭૨-નિગૂહઈ ! સાયાગરૂઓ ! ગાથા ૩૭૩-ઉચ્ચાઈ–ઉગ્રતયા . સયા સઈ સદા અસંવૃતઃ–પ્રસારિતમુખ છે
ઓસને ગાથા ૩૭૪-ગણાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org