________________
૪૩
ઉપદેશમાળો
( શુભાશુભ લગ્નખળાદિકના પ્રકાશ કરવા ) વડે આજીવિકા કરનાર એવે તે આરંભ ( પૃથ્વીકાયાદિકના ઉપમન ) અને અધિક ઉપકરણના સચયરૂપ પરિગ્રહ તેને વિષે રમે છે-આસક્ત રહે છે. ” કરેણ વિણા ઉગ્ગહમણ જાણાવે દિવસ સુઅઈ અજ્જિયલાભ ભુજઈ, દ્ઘિનિસિાસુ અભિરમઇ ૩૬૬૬
૩૬૬.
અ− કાર્ય વિના ( નિક ) ગૃહસ્થાને રહેવા માટે અવગ્રહ ભૂમિની અનુજ્ઞા કરે છે-માગે છે. દિવસે શયન કરે છે. આયિકાના લાભને ( સાધ્વીએ લાવેલા આહારને ) ખાય છે. સ્ત્રીએની નિષ ́દ્યા ( આસને! ) ઉપર ક્રીડા કરે છે. એટલે સ્ત્રીઓના ઉઠ્યા પછી તત્કાલ તે સ્થાને બેસે છે. ” ઉચ્ચારે પાસવણે, ખેલે સિંધાણુએ અણાઉત્તો ! સંથારગ ઉવહીણું, પડિક્કમઈ સવાસપાઉરણેા ॥ ૩૬૭ ! અ་——′′ ઉચ્ચાર (મળ), પ્રસવણુ ( સૂત્ર), ખેલ ( શ્લેષ્મખડખા વિગેરે) અને સિંઘાણુ (નાસિકાના મળ) પરાવવાને વિષે અનાયુક્ત ( અસાવધાન) એટલેયતના વિના પરાવનાર હાય છે—પરાવે છે. સસ્તારક અથવા ઉપષિ ઉપર રહીને જ વસ્ત્રના પ્રાવરણ ( પ્રક વેશન) સહિત પ્રતિક્રમણ કરે છે; ( અથવા સ જીદુ' પદ રાખી, વા એટલે અથવા સપાઉરણે। પ્રાવરણ સરિત એવા અથ કરવા. )” ૩૬૭.
ન કરેઇ પઢે જયણું, તલિયાણું, તહ કરેહ પિરભાગ... । ચરઇ અણુબહ્રવાસે, સમ્કરપબ્ઝએમાણે ॥ ૩૬૮ અર્થ માર્ગમાં ચાલતાં મૃતના કરતા નથી, તથા તલિક એટલે પાદત્રાણુ ( જોડા ) મેાજા' વિગેરેના ઉપભાગ કરે છે અને પેાતાના પક્ષમાં એટલે સાધુઓમાં તથા પરપક્ષમાં એટલે અન્યદનીઓમાં અપમાન પામીને અનુબદ્ધ કાળમાં-વર્ષાઋતુમાં પણ વિહાર કરે છે. ' ૩૬૮.
ગાથા ૩૬૮-જઈશું હું આણુબહ્રવાસ પરખિએ માણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org