________________
૪ઉ૭
ઉપદેશમાળા સંજેઅઈ અઈ બહુએ, ઈંગાલ સધૂમાં અણુડ્ડાએ ભુજઈ રૂવબલકું, ન ધરેઈ અપાયંપુછયણું ૩૬૯ છે
અર્થ–“વળી સોગ કરે છે એટલે સ્વાદને માટે જુદા જુદા દ્રવ્યોને મિશ્રિત કરે છે, અતિઘણું જમે છે, ઇગાલ કે. સારું ભેજન રાગબુદ્ધિથી જમે છે અને સધૂમગ કે અનિષ્ટ ભેજન મુખના વિકારે કરીને એટલે સુખ મરડીને ખાય છે. અનર્થક કે સુધા વેદનીયના કે વૈયાવૃન્ય વિગેરેના કારણ વિનારૂપ અને બળને માટે ભોજન કરે છે, તથા પાદછન–રજોહરણને પણ ધારણ કરતા નથી–પાસે રાખતું નથી.” ૩૬૯ અઠ્ઠમ છÉ ચઉલ્થ, સંવછર ચાઉમાસ પખેસુ ન કરેઈ સાયબહુલ, ન ય વિહરઈ માસકપણું છે ૩૭૦ છે
અર્થ–“સાતાવડે (સુખવડે) બહુલ એટલે સુખના શીલવાળા (સુખની તીવ્ર ઇચ્છાવાળે તે (પાસત્યાદિક) સાંવસરિક પર્વ અમ, ચાતુર્માસીએ છઠું અને પક્ષ (ચતુર્દશી)ને દિવસે ચતુર્થ (ઉપવાસ) તપ કરતો નથી, તથા ચાતુર્માસ સિવાય શેષ કાળે ક્ષેત્રે છતાં પણ માસક૯૫ની મર્યાદા પ્રમાણે વિહાર કરતું નથી. ” ૩૭૦. નીય ગિલંઈ પિંડે, એગાગિ અથએ ગિહત્યક પાવસુઆણિ અહિજજઇ, અહિગારોલોગગહણુંમિ ૩૭૧
અર્થ–“નિત્ય એટલે અમુક ઘેરથી આટલો આહાર લે એમ નિયમિત રીતે પિંડ (આહાર) ગ્રહણ કરે છે, એકાકી (એક) રહે છે, પણ સમુદાયમાં રહેતો નથી. ગૃહસ્થની કથા (પ્રવૃત્તિ) જેને વિષે હેય એવી વાતો કરે છે, પાપશો (જ્યોતિષ તથા વૈદિક વિગેરે) ને અભ્યાસ કરે છે તથા લોકોને ગાથા ૩૬૮-સંજોયઈ અબહુયે ગાથા ૩૭૦–ચાઉમ્માસ ! ન કરઈ સાયબહુલે ! માસકપણ '' ગાથા ૩૭૧અત્યએ=તિતિ પાવયાણિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org