________________
ઉપદેશમાળા
૪૩૫ અર્થ “ સ્થાપના કુળનું એટલે વૃદ્ધ, ગ્લાન વિગેરેની અત્યંત ભક્તિ કરનારા શ્રાવકના ગૃહોનું રક્ષણ કરતો નથી. એટલે કે કારણ વિના પણ તેમને ઘેર આહાર લેવા જાય છે. વળી ભ્રષ્ટાચારીઓ સાથે સંગતિ (દોસ્તી) કરે છે. નિરંતર અપધ્યાન ( દુષ્ટ થાન )માં તત્પર રહે છે; તથા પ્રેક્ષા (દષ્ટિથી જોઈને વસ્તુ ગ્રહણ કરવી તે) અને પ્રમાર્જિન ( હરણાદિક વડે પ્રમાર્જન કરીને–પુજીને વસ્તુ ભૂમિ પર મૂકવી તે) કરવાના સ્વભાવવાળે હેતું નથી. ” ૩૬૩. રીયઈ દવદવાઓ, મૂઢે પરિભવઈ તહય રાયણિએ. પર પરિવાય ગિહુણઈ, નિકરભાસી વિગહસીલો ૩૬૪
અર્થ_“વળી ઉતાવળથી (ઉપગ વિના) ચાલે છે, તથા મૂખે એવો તે જ્ઞાનાદિક ગુણરતનેથી અધિક એવા વૃદ્ધોને પરાભવ કરે છે, એટલે તેઓની સાથે સ્પર્ધા કરે છે. પરને પરિવાર (વિવાદ) ગ્રહણ કરે છે–પરની નિંદા કરે છે, નિષ્ફર (કઠોર) ભાષણ કરે છે, અને રાજકસ્થાદિક વિકથાઓ કરવાના સ્વભાવવાળો હેય છે–વિકથા કરે છે.” ૩૬. વિજજ સંત જે, તેમિચ્છ કુણઈ ભૂઈકમે ચા અખ્તરનિમિત્તજીવી, આરંભપરિગ્રહે રમાઈ ૩૬પા
અર્થ “દેવીઅધિકિત તે વિદ્યા, દેવઅધિષ્ઠિત તે મંત્ર, અદશ્ય કરણાદિક યોગ, રોગની પ્રતિક્રિયા (ઓષધ પ્રયોગ) અને ભૂતિકર્મ (રાપ્ત વિગેરે મંત્રીને ગૃહસ્થીને આપવાનું કર્મ) કરે છે. અક્ષર (લેખકને અક્ષરવિદ્યા આપવી તે) તથા નિમિત્ત ગયા ૩૬૪–રીઅઈયગતિ ચા ગાથા ૩૬૫–તેમિરોગપ્રતિક્રિયા ગયા ૩૬પ–સુયઈ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org