________________
૪૩૦
ઉપદેશમાળો
એસન્નયા અમેાહી, પત્રયણુઉëાવા ય માહિલ। એસન્ના વિ વર` પિહુ-પવયણુઉëાવણાપરમા ૫૩૧ના
અર્થ. તેવા ઉપર કહેલા ભ્રષ્ટ ચારિત્રવાળાની અવસન્નતા કે॰ પરાભવ થાય છે, તથા તેમને અમેધિ એટલે ધમની પ્રાપ્તિના અભાવ થાય છે. કેમકે પ્રવચન ( શાસન )ની ઉર્દુભાવના –પ્રભાવનાની વૃદ્ધિ કરવાથી જ મેાધિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે; પ્રવચનની હીલના કરવાથી ધિલાભ થતા નથી. પરંતુ પૃચ્ ( વિસ્તારવાળી ) પ્રવચનની ઉદ્ભાવના (શેાભા) ને વિષે તત્પર રહેતા એવા અવસન્નો એટલે શિથિલાચારી પણ શ્રેષ્ઠ જાણુવે; અર્થાત્ વ્યાખ્યાન વિગેરેથી શાસનની પ્રભાવના કરનાર શિથિલાચારી પણ શ્રેષ્ઠ જાણવા.' ૩૫૦,
ગુણહીણા ગુણરયણાયરેસ, જો કુણુઇ તુસ્લમખાણ' । . સુતવિસ્સા અ હીલઇ, સમ્મત્ત કેમલ તસ્સ ।।૩૫૧ll
અર્થ –“ જે ચારિત્રાદિક ગુણુ કરીને હીન એવા ગુણના સમુદ્ર રૂપ સાધુએની સાથે પેાતાના આત્માને તુલ્ય કરે છે એટલે · અમે પણ સાધુ છીએ' એમ માને છે, તથા જે સારા તપસ્વીએની હીલના કરે છે તે પુરુષનું (ભ્રષ્ટાચારી સાધુનું) સમકિત કામલ-અસાર છે. અર્થાત્ તેને મિથ્યાદષ્ટિ જાણવા,” ૩૫૧. આસન્નસ ગિહિસ્સ વ, જિષ્ણુપવયણતિવ્વભાવિયમઇસ્સ ! કીરઇ જ અણુવજ, દૃઢસમ્મત્તસ્સ વત્થાસુ ાઉપરા અ. જિનેશ્વરના પ્રવચન (સિદ્ધાંત ધર્મ) વડે જેની મતિ ભાવિત (રક્ત ) થયેલી છે. અર્થાત્ જે જિનધના રાગમાં રક્ત થયેલા છે, તથા જે દૃઢ સમકિતવાળા એટલે દર્શનમાં નિશ્ચળ છે, એવા અવસન્ન (પાસથાર્દિક ) નુ' અથવા ગૃહસ્થીનું
ગાથા ૩૫૦-અવસન્તા ઃ પરાભવ ।
ગાથા ૩૫૧-કામલ' – અસાર' ।
=
ગાથાં ૩પર-ગિહસ્સા ભાવિયમયસ્સ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org