________________
ઉપદેશમાળા સૂરપ્રમાણભેજી, આહારેઇ અભિપ્નમાહાર ! ન ય મંડલી ભુજઈ, ન ય ભિખ્ખું હિડઈ અલસો ૩૫પા
અર્થ–“વળી જે સૂર્ય પ્રમાણ એટલે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી ખાવાના સ્વભાવવાળે છે એટલે આ દિવસ ખાખા કરનારા છે, જે વારંવાર આહાર કરે છે–ખાય છે, અને જે સાધુની મંડળીમાં (સાથે) બેસીને ભજન કરતો નથી, એટલે એકલે જ ભોજન કરે છે, તથા આળસુ એ જે ભિક્ષા માટે અટન કરતું નથી, એટલે થોડે ઘેરથી ઘણું આહાર ગ્રહણ કરે છે.” ૩૫૫ કીવો ન કુણઈ લોખં, લજજઈ પડિમાઈ જહૂમવઈ સેવાહણે અ હિંડઈ, બંધઈ કડિપટ્ટમજજે પદા
અર્થ –“વળી કલીબ કે કાયર એવો જે લોચ કરતું નથી, કાસગ કરતાં જે લજજા પામે છે, શરીરના મેલને જે હાથવડે
અથવા જળવડે દૂર કરે છે, તથા જે ઉપાન (જેડા) સહિત ચાલે છે, અને જે કાર્ય વિના કેડે ચલપટ્ટી બાંધે છે.” ૩૫૬. ગામ દેસં ચ કુલં, મમાએ પીઠફલગપડિબો ! ઘરસરણેસુ પસજજઈ, વિહરઈ ય સકિવણે રિકવે ૩૫
અર્થ–“વળી તે પાસસ્થાદિક ગામ, દેશ અને કુળને વિષે મમતાએ કરીને વિચરે છે, એટલે આ ગામ, આદેશ, આ કુળ વિગેરે મારાં છે એવી મમતા રાખે છે પીઠફલકને વિષે પ્રતિબદ્ધ એટલે વર્ષાઋતુ વિના પણ પીઠ ફલકાદિકને ઉપયોગ કરે છે–ગ્રહણ કરે છે ઘરો (ઉપાશ્રયાદિક) નવાં કરાવવાને પ્રસંગ રાખે છે, એટલે તેની ચિંતા ધરાવે છે, અને સુવર્ણાદિક દ્રવ્યને પરિગ્રહ પાસે
ગાથા ૩૫૫-ભઈ મંડલીએ હિંડએ ગાથા ૩૫૬ મુવણે ! સોવાહ વિ . કડિપટ્ટયમકજજે ! સોપાન=પાદ
રક્ષણસહિતઃ | ગાથા ૩૫૭-માયએ વિહરાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org