________________
ઉપદેશમાળા પામીશ?” ર૯૨.
ફરીથી ધર્મના ઉદ્યમરહિત પુરુષોને ઉપદેશ આપે છે– સંધયણ કાલબલદૂસમારૂયાલંબણાઈ ધિત્તણું સવં ચિય નિયમધુર, નિરજજમા પમુઐતિ ારા
અર્થ “નિશ્વમી (આલસ્યવાળા) મનુષ્ય સહનન (આજે પ્રથમના જેવું બળવાન સંઘયણ નથી), કાળ (હાલ દુષ્કાળ વતે છે), બળ (પ્રથમના જેવું આજ બળ નથી), દુષમકાળ (હાલ પાંચમે આરે વતે છે), અને અરુજ (આજ નીરોગીપણું નથી માટે શી રીતે ધર્મ થઈ શકે?) એવી રીતના આલંબનેને ગ્રહણ કરીને (જવાબ દઈને) પ્રાપ્ત થયેલી ચારિત્ર, ક્રિયા, તપ વિગેરે સર્વ નિયમની ધૂંસરી (ભાર) ને “ચિય” કે નકકી મૂકી દે છે, પણ તેવું આલંબન લેવું યેાગ્ય નથી. કેમકે સમય પ્રમાણે આળસ તજીને યથાશક્તિ ધર્મમાં ઉદ્યમ કર જેઈએ.” ૨૯૩. કાલસ્સ ય પરિહાણી, સંયમગાઈ નત્યિ ખિન્નાઈ જયણાઈ વદિયવં, ન હુ જયણા ભંએ અંગં છે ૨૯૪
અર્થ “વળી “દિવસે દિવસે કાળની હાનિ થતી જાય છે, અને સંયમને ગ્ય એવા ક્ષેત્રે પણ હાલમાં રહ્યાં નથી; તેથી શું કરવું ?” એ રીતના શિષ્યના પ્રશ્ન પર ગુરુ ઉત્તર આપે છે કે-ચતના વડે એટલે યતના પૂર્વક વર્તવું કેમકે “હું” કે નિશ્ચયતના રાખવાથી ચારિત્રરૂપી અંગ ભાંગતું નથી–ચારિત્રરૂપિ અંગને ભંગ થતો નથી વિનાશ થતું નથી. તેથી કરીને રાતના પૂર્વક યથાશક્તિ ચારિત્રને વિષે ઉદ્યમ કરવો, એ તાત્પર્યા છે.” ર૪. સમિઈકસાયગારવદિયમયખંભરગુત્તીસ સજઝાયવિણુયતવસત્તિઓ અ. જ્યણ સુવિહિયાણુંરપા ગાથા ૨૯૩ રૂયાડંબણાઈ ! ગાથા ૨૯પ-દિએ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org