________________
૪૧૬
ઉપદેશમાળા (જેને વાયુના સ્પર્શથી જ વિષ ચડતું હોય તેવા) વિષવલીના મોટા વનમાં પ્રવેશ કરે છે તે ચેડા જ કાળમાં વિનાશને પામે છે. એવી રીતે માયા પણ વિષવલલીને વા જેવી જાણવી. અર્થાત તેના પ–સંબધ માત્રથી જ સમકિત ચારિત્રાદિ ગુણ વિનાશ પામે છે.” ૩૧૩. ઘરે ભયાગરે સાગરંમિ, તિમિમગરગાહપૂમિ જે પવિસઈ સે વિસઇ. લોભમહાસાગરે ભીમે ૩૧૪.
અર્થ “જે મનુષ્ય ઘોર (રીદ્ર), ભયના સ્થાનરૂપ અને મસ્ય, મગર તથા ગ્રાહ વિગેરે જળજતુએથી પૂર્ણ એવા સાગરને વિષે પ્રવેશ કરે છે તે મનુષ્ય ભયંકર એવા લેભરૂપી મહાસાગરને વિષે પ્રવેશ કરે છે. ” અર્થાત્ જેમ સમુદ્રમાં પેટેલે મનુષ્ય અનર્થને પામે છે, તેમ લેભારૂપી સમુદ્રમાં પડેલો માણસ પણ મેટા અનર્થને પામે છે.” ૩૧૪. ગુણદોસવહુવિસેસિં, પય પયં જાણિઊણુ નીસેસ દોસેસુ જણે ન વિરજજઇત્તિ, કમ્માણ અહિગારો ૩૧પ
અર્થ–“ (મેક્ષના હેતુરૂપ જ્ઞાનાદિક) ગુણમાં અને (સંસારના હેતુરૂપ કોધાદિક) દોષમાં મેટા વિશેષ (ઘણું અંતર) છે એમ શ્રી સર્વજ્ઞકથિત સિદ્ધાન્તમાંથી પદ્ય પદે નિઃશેષ (સમગ્ર રીતે) જાને પણ મનુષ્ય (લેક) ક્રોધાદિક દોમાં (દેશે ઉપરથી) વિરક્ત થતું નથી, એ કમને જ અધિકાર (દોષ) છે. અર્થાત્ જાણતા છતાં પણ કર્મના વશથી જ દોશેને તજી શક્તિ નથી. ” ૩૧૫. ગાથા ૩૧૪ ગાહપઉરમિ ૧ અહીં એમ સમજવું કે જે લેભરૂપિી મહાસાગરમાં પ્રવેશ કરે છે તે મહાભયંકર જળજતુવાળા સમુદ્રમાં પ્રવેશ કરે છે. કારણ કે તેના જેવા જ અનર્થ–બલકે તેથી પણ વિશેષ અનર્થને તે પામે છે. ગાથા ૩૧પ-ટૂનિસે ! કમણાધિકારો–દેવી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org