________________
હૈદેશમાળા
૪૧૯
વિભીષિકા તે વેતાલ–ભૂત વિગેરેથી ત્રાસ પામવો (આ બે પ્રકાર જિનકપીને માટે જ જાણવા), તથા ભયથી અથવા સ્વાર્થથી પરતીથિકના માર્ગની પ્રરૂપણા કરવી અથવા બીજાઓને ભયે કરી માર્ગ દેખાડયો. આ સર્વે ભયના પ્રકારો દૃઢ ધર્મવાળા સાધુઓને કહ્યાંથી હોય?” ન જ હોય. ૩૨૦.
હવે જુગુપ્સા દ્વાર કહે છે – કુચ્છા ચિલીણમલસંકડેસુ. ઉલ્લેવ અણિરેસા ચખુનિયત્તણુમસુભેસુ, નથિ દક્વેસુ દંતાણું ૩ર૧ છે
અર્થ—અપવિત્ર મલે કરીને ભરેલા એવા (મૃત કલેવરે) ને વિષે કુસા (જુગુપ્સા), અનિષ્ટ એવા મલિન દેહ અને વસ્ત્રાદિકને વિષે (તેની ઉપર) ઉદ્વેગ તથા અશુભ એટલે જેનું કીડાઓએ ભક્ષણ કર્યું હોય એવા કૂતરા વિગેરે પદાર્થોને જોઈને નેત્રને (દષ્ટિને) પાછાં વાળવાં. એ સર્વે જુગુપ્સાના પ્રકાર દાંત (સાધુઓ)ને હેતા નથી.” ૩૨૧. એયંપિ નામ નાઊણ, મુઝિયવંતિ નૂણ જીવસ ફેડેઊણ ન તીરઈ, અઈબલિએ કમ્મસંઘાઓ ! ૩રર !
અથ– “નામ (પ્રસિદ્ધ) એટલે જિનભાષિત એવા તે પૂર્વે કહેલા કષાયાદિકને જાણીને પણ નિશે શું જીવને મૂઢ થવું
ગ્ય છે? અર્થાત્ યેગ્ય નથી (ત્યારે શા માટે જીવ મૂઢ થતા હશે? તેને જવાબ આપે છે કે-) તે પણ જીવ તે કષાયને દૂર કરવા શક્તિમાન થતું નથી. કેમકે કર્મસંઘાત-આઠ કર્મના સમુદાય અતિ બળવાન છે, જેથી તે કર્મને પરાધીન થયેલ આ જીવ અકાર્યની સન્મુખ થાય છે, અકાર્ય કરવા તત્પર થાય છે.”૩૨૨.
ગાથા ૩ર૧-મલસાહિલેસુ ચિલણ શબ્દન અપવિત્રા દંતાણું=દાંતનાં-મુનિનાં ગાથા ૩૨૨-મુજિયવંપિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org