________________
ઉપદેશમાળા
જાઇકુલરૂવમલસુઅતવલાભરિય અદ્ભુમયમત્તો ! એયાઈં ચિય બંધઇ અસુહાઈ બહુ ચ સંસારે ।।૩૩૦ના
""
અ - જે ( મનુષ્ય ) જાતિ તે બ્રાહ્મણાદિક કુળ તે પેાતાના વંશ, રૂપ તે શરીરનું સૌભાગ્ય, વળ તે શરીરનુ` સામર્થ્ય, શ્રુત તે શાસ્ત્રનું જ્ઞાન, તપ તે છઠ્ઠું અઠ્ઠમાદિક, લાભ તે દ્રવ્યાદિકની પ્રાપ્તિ અને શ્રી તે એશ્વ-પ્રભુતા એ આઠ પ્રકારના મટ્ટુ ( અહંકાર ) શ્રી મત્ત થયેલા હાય-તેના ગવ કરતા હાય તે નિશ્ચે આ સંસારમાં ઘણીવાર એ જાતિ વિગેરે જ અશુભ ખાંધે છે એટલે કે આ આઠમાંથી જે જે વસ્તુના ગવ કરે તે તે વસ્તુ જ આવતા ભવમાં હીનતર પામે છે.” ૩૩.
(
જાઇએ ઉત્તમાએ, કુલે પહાણુમિ રુમિસ્ટરિય। ખવિજજાયતવેણુ ય, લાભમએણં ચ ો ખિસે II ૩૩૧ સંસારમણવયગ્ન, નીયાણા ́ પાવમાણા ય ! ભમઇ અણુ ત કાલ, તન્હાએ મએ વિવજિજજજા ll૩૩૨૫ યુગ્મમ્ ॥ અર્થ - “જે માણસ પેાતાની ઉત્તમ જાતિવડે ( મારી જાતિ ઊંચી છે અને તારી જાતિ નીચ છે એવી રીતે), પ્રધાન કુળમાં રહ્યો છતા એટલે પ્રધાન (ઉંચ ) કુળવડે, રૂપવડે, અશ્વય વડે, ખળ ( સામર્થ્ય ) વડે, વિદ્યા (જ્ઞાન) વડે, તપવડે અને લાભના મ કરીને બીજાની ખિસા કે નિંદા કરે છે. (૩૩૧). તે માણસ આ ચાર ગતિરૂપ અનત સ'સારમાં નીચ સ્થાનાદિક ( હીન જાત્યાદિક ) ને પામીને અન`ત કાળ સુધી ભ્રમણ કરે છે, એટલે અનત સ'સારની વૃદ્ધિ કરે છે. માટે (ડાહ્યા પુરુષે) તે મા ( અહંકારા ) ને વવા-તેના ત્યાગ કરવા. ’ ૩૩૨.
ગાથા ૩૧૦-સુયા એમાં ચિય વધઇ !
t
ગાથા ૩૩૧-જાઇ । વિજ્રાઇ ખિ સેત્ = નિવ્રુત્તિ ! ગાથા ૩૩૨ અણુવદગ્ગ = અનંતે । તમ્હારૂં !
Jain Education International
૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org