________________
ઉપદેશમાળા ઉદ્ગમતિરિયલોએ, એઈસમાણિયા ય સિદ્ધી યં સ લોગાલોગ, સજઝાયવિઉસ પચ્ચખે ૩૩૯
અર્થ–“સ્વાધ્યાય (સિદ્ધાન્ત)ને જાણનાર એવા મુનિને ઊકલેક, અધેલક ને તિલક-એ ત્રણે લોકનું સ્વરૂપ, ચંદ્ર સૂર્યાદિ જ્યોતિષ્ક, વૈમાનિકના નિવાસ અને સિદ્ધિસ્થાન (મોક્ષ), એ સર્વ લેકાલેકનું સ્વરૂપ પ્રત્યક્ષ છે. ચૌદ રજજુ પ્રમાણ લોક અને તેથી ભિન્ન અપરિમિત અલેક તેનું સ્વરૂપ સ્વાધ્યાયને બળે મુનિ જાણે છે.” ૩૩૯ જે નિચ્ચકાલ વસંજ મુજજાઓ, ન વિ કઈ સઝાય અસં સુહસીલજણું, ન વિ તં ઠાઈ સાહુએ ૩૪
અર્થ–“જે સાધુ નિરંતર તપ તથા પાંચ આસવના નિરોધ રૂપ સંયમને વિષે ઉદ્યમાન છતાં પણ અધ્યયન અધ્યાપન રૂપ સ્વાધ્યાય ન કરે-સ્વાધ્યાયને વિષે ઉદ્યમ ન કરે, તે તે આળસુ અને સુશીલ (સુખમાં લંપટ) મુનિને લોકે સાધુ માર્ગમાં સ્થાપન કરતા નથી–સાધુ તરીકે ગણતા નથી. કારણ કે જ્ઞાન અને ક્રિયા એ બને વડે જ મેક્ષ છે તેથી તે બંનેનું આરાધન કરવું જોઈએ.” ૩૪. સાતમું સ્વાધ્યાય દ્વાર કહ્યું, હવે આઠમું વિનયદ્વાર કહે છેવિણુઓ સાસણે મૂલ, વિણીઓ સંજઓ ભવે વિયાઓ વિપમુક્કલ્સ, ક ધમ્મ ક ત ૩૪૧૫
અર્થ—“વિનય એ શાસન એટલે જિનભાષિત દ્વાદશાંગીને વિષે (દ્વાદશાંગીનું) મૂળ છે. વિનયવાળે સાધુ જ સાધુ થાય છે (કહેવાય છે) વિનયથી વિપ્રમુક્ત-રહિત (ભ્રષ્ટ થયેલા) ને ધમ ક્યાંથી અને તપ (પણ) ક્યાંથી હોય? અર્થાત્ વિનય વિના ધર્મ અને તપ બંને હેતાં નથી. ” રૂ૪૧. ગાથા ૩૩૯–લેયાઓ ગાથા ૨૪૦-સંજમજજુઓ સંયમયુતઃ સંજમુજજસંચમઘુતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org