________________
૪૧૨
ઉપદેશમાળા કરવી), નિરાનુવતિત્વ (ક્રોધથી બીજાની મરજી પ્રમાણે ન ચાલવું ન વર્તાવું ), અસંવાસ (પરિવાર સાથે ન રહેવું
ધથી માણસ એકલો વિચરે છે, માટે અસંવાસ પણ ક્રોધને પર્યાય કહેવાય), કૃતનાશ (કેઈએ કરેલા ઉપકારને નાશ કરે ) તથા અશામ્ય (સમ પણાનો અભાવ) એ સર્વે ક્રોધના ફળરૂપ હોવાથી કેળના પર્યાય છે. તેમને વિષે વતે જીવ ગાઢ ચિકણું (અત્યંત કટુરસવાળાં નિકાચિત) કર્મ બાંધે છે. માટે કે ધને ત્યાગ કર. એ અહીં તાત્પર્યાર્થ છે.” ૩૦૩.
હવે માનના પર્યાયે કહે છે – માણે મય હંકારો, પરંપરિવાઓ એ અત્તઉકક્કરિસો પર પરિભ વિય તહા, પરસ્સ નિંદા અસૂઆ ય ૩૦૪ હીલા નિવયારિત્તણું, નિરવણમયા અવિણુઓ અ. પરગણુપચ્છાયણયા, જીવં પાડંતિ સંસારે ૩૦પા યુગ્યમ્
અર્થ–“માન એટલે સામાન્ય રીતે અભિમાન, મદ (જાતિ વિગેરેને ઉત્કર્ષ ) અહંકાર ( અહંતા–હુંકાર). પરને (અન્યને પરિવાદ (અવર્ણવાદ–તે પણ માનનું નામ છે ), ( અ-ચ) અને આત્મત્કર્ષ (પોતાનો ઉત્કર્ષ–આપવડાઈ (અપિચને અર્થ સમુચ્ચય-સમુદાય રૂપ છે ); તથા પરપરિભવ (બીજાને પરાભવ કર), પરનિંદા (બીજાની નિંદા કરવી) અસૂયા (બીજાના ગુણોને વિષે દશે પ્રગટ કરવા દોષનો આરોપ કરે ) ૩૦. હીલા (બીજાની હીન જાતિ વગેરે પ્રગટ કરીને તેની હીલના કરવી), નિરુપકારિત્વ ( કોઈને પણ ઉપકાર કરે નહીં તે) નિરવનામતા (સ્તબ્ધ-અક્કડપણું–અનમ્રતા), અવિનય (ગુરુને દેખી ઉભા ન થવું, આસન વિગેરે ન આપવું તે), અને પરગુણપ્રછાદના (બીજાના જ્ઞાનાદિક ગુણોનું આચ્છાદન કરવું–ઢાંકી
ગાથા ૩૦૪ અસૂયા ! ગાથા ૩૦૫-પરછાવણયા પાડતિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org