________________
४०६
ઉપદેશમાળા ધમ્મ પિ નામ નાકણ, કીસ પુરિસા સહતિ પુરસાણું સામિત્તે સાહીણે, કે નામ કરિજજ દાસત્ત શર૮૮
અર્થ–“નામ એ અવ્યય પ્રસિદ્ધ અર્થમાં છે. એટલે કે દુઃખનું નિવારણ કરવાથી અને મોક્ષસુખને આપવાથી પ્રસિદ્ધિને પામેલા એવા ધર્મને જાણીને પુરુષો શા માટે બીજા પુરુષની આજ્ઞાને-હુકમને સહન કરતા હશે? ( હુકમ ઉઠાવતા હશે ?) કેમકે મનુષ્ય સર્વે સમાન અવયવોને ધારણ કરનારા છે. (આજ્ઞા કરનારમાં ને આજ્ઞા ઉઠાવનારમાં અવયવને કાંઈ ફેરફાર નથી). સ્વામીપણું પોતાને સ્વાધીન છતાં ક્યો માણસ દાસપણું (અંગીકાર) કરે ? કેઈ ન કરે. એટલે બીજાની આજ્ઞા ઉઠાવવાની જેમ જે શ્રીજિનેશ્વરની આજ્ઞા ઉઠાવે, તે તેઓ સર્વનું સ્વામી પણું પામે તેમ છે, માટે જિનપ્રરૂપિત ધર્મની આજ્ઞા માનવી જોઈએ.”૨૮૮ સંસાચારમાં ચાર વ, આવલિયર્સ બંહિ ઉવિ જસ મણે સે કિર આસનસિદ્ધિપહે પારલ
અર્થ—“ કારાગૃહની જેવા આ ચાર ગતિવાળા સંસારના ભ્રમણમાં કમરૂપ બંધનોએ કરીને પીડા પામેલા (બંધાયેલા) એવા જે પુરુષનું મન ઉદ્વેગ પામેલું હોય, તે પુરુષ નિશ્ચ આસન્નસિદ્ધિપથ ( જેને સિદ્ધિ માર્ગ નજીકમાં રહેલો છે તે) જાણ, આ પરિમિત સંસારીનું (જેના સંસારનું પ્રમાણ થયું છે તેનું) લક્ષણ છે.” ૨૮૯. આસનકાલભવસિદ્ધિયરસ, જીવસ લખણું ઇણમે વિસયસુહેસુ ન રજજઈ, સવ્વસ્થામસુ ઉજજમઈ ર૯૦
અર્થ– “જેની અલ્પકાળમાં જ ભવથકી-સંસારથકી સિદ્ધિ ગાથા ૨૮૮-કીર=કિમથુમ પુરિસાણ પુષ્પાજ્ઞા ! ગાથા ૨૮૯-ચારયવ ! વિલીયસાચારકે ઇવ=કારાગારે ઈવ ! આવી
લિયમ્સ=આપીડતસ્ય ! કિર=કિલા ગાથા ૨૯૦-ઈમેઈદમ્ સવત્થામે સુ-સસ્થાપ્ના પ્રાકૃતત્વાતૃતીયાથે સપ્તમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org