________________
ઉપશામાળા દુઃખના હેતુઓ છે.” ચારગોહવહબંધરોગઘણહરણુમરણવાસણાઈ મણુસંતા અજ, વિગેવણયા ય માણસે ૨૮૩
અર્થ–“વળી મનુષ્યભવમાં કઈ પણ અપરાધને લીધે કારાગૃહમાં રુંધન, દંડરિકને માર, રજજુ શૃંખલા વિગેરેથી બંધન, વાત પિત્ત અને કફથી ઉત્પન્ન થતા રોગો, ધનનું હરણ, મરણ અને વ્યસન (કર્ણ), તથા મનને સંતાપ (ચિત્તને ઉગ), અપયશ (અપકીર્તિ), અને બીજા પણ ઘણું પ્રકારનાં વિગોપને (વગણું) એ સર્વે જ્યાં (મનુષ્યભવમાં) દુઃખનાં કારણે છે,
ત્યાં (તે મનુષ્યભવમાં શું સુખ છે? કાંઈ જ નથી ” ૨૮૩. ચિંતાસંતાહિય, દારિઆહિં દુષ્પઉત્તાહિ લધૂણુ વિ માણુમ્સ, મરતિ કેવિ સુનિવિષ્ણુ છે ૨૮૪
અર્થ–“મનુષ્યભવ પામીને પણ કેટલાએક પ્રાણીઓ કુટુંબના ભરણપોષણાદિકની ચિતાએ કરીને અને ચૌરાદિકથી ઉત્પન્ન થતા સંતાપે કરીને તથા પૂર્વભવમાં કરેલાં દુષ્કર્મોએ પ્રેરેલાં એવા દારિદ્ય (નિર્ધનપણું) અને ક્ષયાદિક રોગોયે કરી જે સુનિવિણ એટલે અત્યંત નિવેદ-ખેદ પામ્યા સતા (ખેઢ પામીને) મરણ પામે છે. માટે એવી રીતે ચિંતાદિકે કરીને મનુષ્યભવ નિષ્ફલ જવા દેવે ચોગ્ય નથીકિંતુ અમૂલ્ય મનુષ્ય જન્મ પામીને ઘમ કાર્યને વિષે ઉદ્યમ કરો એગ્ય છે એ તાત્પર્યર્થ છે.” ૨૮૪.
હવે દેવતાઓને પણ સુખ નથી. તે વાત કહે છે– દેવા વિ દેવલોએ, દિવા ભરણુણજિયસરીરા જે પરિવર્ડતિ તત્તો, તે તુરંક દારુણું તેસિં. ર૮પ છે
અર્થ–“દેવકને વિષે દિવ્ય અલંકારોથી અનુરંજિત ગાથા ર૮૩-ચારગનિહ. ચારકે કારાગૃહે રાધ: નિરોધ: અયસ ગાથા ૨૮૪ સ્થાઈ દારિદૃરક્ષિા=ારિરેશ દુઃપ્રયુક્તાભિઃ દુષ્કર્મ
પ્રયુક્તાભિઃ સંભ:
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org