________________
४०७
ઉપદેશમાળા (મુક્તિ) થવાની છે એવા જીવનું એ લક્ષણ છે કે–તે જીવ પાંચ ઇન્દ્રિયના શબ્દાદિક વિષયમાં રજિત-આસક્ત થતો નથી, અને સવું કે સર્વત્ર ( તપ-સંયમાદિકના અનુષ્ઠાનમાં) પિતાની સર્વ શક્તિ વડે ઉદ્યમ કરે છે.” ૨૯૦. અહીં ગાથામાં પ્રાકૃત ભાષા હોવાથી તૃતીયના અર્થમાં સપ્તમી વિભક્તિ છે. હુજ વ ન વ દેહબલ, ધિઇમઈસરૂણ જઈન ઉજજમસિા અસ્થિહિસિ ચિરકાલં, બલં ચ કાલં ચ સંતે ર૯૧
અર્થ– “હે શિષ્ય! દેહનું બળ-શરીરનું સામર્થ્ય હોય કે ન હોય, તે પણ જે તુ ઘતિ (મનની ધીરજ), મતિ (પિતાની બુદ્ધિ) અને સત્ત્વ-સાહસ વડે કરીને (ધર્મમાં) ઉદ્યમ કરીશ નહીં, તે પાછળથી બળને (એટલે શરીરનું સામર્થ્ય હાલ નથી એમ) તથા કાલને (એટલે આ જ ધર્મ કરવાનો કાળ નથી એમ) શચ કરતો (વિચાર કરતો ચિરકાળ સુધી સંસારમાં રહીશબ્રમણ કરીશ—તારે ભ્રમણ કરવું પડશે, અર્થાત્ ધર્મ નહીં કરવાથી તું પાછળથી ઘણુ કાળ સુધી શેક કરીશ કે હવે શું કરું ! શરીરમાં સામર્થ્ય નથી. એમ તારે શેક કરવાને વખત આવશે.” ૨૯૧. લદ્ધિબ્રિયં ચ બેહિ, અકરિતે નાગમં ચ પત્યિંતે અન્નદાઈ વોહિં, લપ્પણિ કોણ મુલ્લેણું મારા
અર્થ–“હે મૂર્ખ ! આ ભવે પ્રાપ્ત કરેલી બધીને (જૈનધર્મની પ્રાપ્તિને) નહીં કરતે (નહીં આચરત) અને અનાગત એટલે આવતા ભવ સંબંધી ધર્મની પ્રાપ્તિની પ્રાર્થના કરતે (ઈચ્છતો) એવો તું બીજા ભવમાં તે બાધીને કયા મૂલ્ય કરીને પામીશ ? અર્થાત્ આ ભવમાં તું ધર્મને પામ્યા છતાં તેનું આરાધન કરતા નથી, તે આવતા ભવમાં તું શી રીતે તેને ગાથા ૨૯૧ ધિયસન્તણુ! અસ્થિહિસિ=આસ્થાસ્યસિ. સોયં તે ! ગાથા ર૯૨ લદ્ધિલિયં = લબ્ધામા લજિસિ મેલેણ મુલ્લેણ.
ઇને અથત . તે આવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org