________________
ઉપદેશમાળા
૪૦૩
( અલંકૃત-શાભાયમાન ) છે શરીર જેમનાં એવા દેવા પણ જે તે ( દેવલાક )થી પાછા પડે છે–ચવે છે, એટલે દેવલાકથી ચવીને અશુચિથી ભરેલા એવા ગર્ભાવાસમાં આવે છે, તે તેને અતિ દારુણુ ( દુઃસહુ ) દુઃખ છે; તેથી દેવલેાકમાં પણ સુખ નથી. ”૨૮૫, ત... સુરવિમાણુવિભવ, ચિતિય ચવણું ચ દેવલાગા । અબિલિયં ચિય જ નયિ, કુટ્ટઈ સયસર હિયય ૫૨૮૬ા
66
અથ - તે ( પ્રસિદ્ધ એટલે અત્યંત અદ્ભુત ) દેવલાકના વિભવને (એશ્વર્ય ને) અને તે દેવલાક થકી ચવનને મનમાં વિચારીને ( ચિ‘તિય-ચિતયિા-વિચારીને એ પદના ઘટાલાલ એટલે ઢાકરીની વચ્ચે રહેલી લાલા-ના ન્યાયે કરીને બન્ને ઠેકાણે સબધ કરવા ) એટલે કે સુરવિમાનના વૈભવ કાં ? અને હવે નીચ રસ્થાનમાં ( મૃત્યુલોકના ગર્ભાવાસમાં) ઉપજવું' એ કયાં ? એવે વિચાર કરીને તેએનું હૃદય જેથી કરીને સે। પ્રકારે ( સેંકડા કકડા થઈ ને ) ફાટી થતું નથી જ, તેથી કરીને અતિ બળવાનઅતિ કઠણુ જ તેમનું હૃદય છે, પણ કેામળ નથી; અર્થાંત હૃદય શતખડ થઈ જવુ' જોએ. એટલુ' બધુ' તેઓને દુઃખ છે.” ૨૮૬,
ક્રીથી દેવગતિના પ્રકૃષ્ટ દુઃખનુ' જ વર્ણન કરે છે— ઇસાવિસાયમયકાહમાણમાયાલામેહિ એવમાઈ હું । દેવા વિ સમભિભૂયા, તેસિ કત્તો સુહં નામ ા૨૮ળા
અ- દેવા પણ ઈર્ષ્યા (પરસ્પર મત્સર), ખીજા દેવાએ કરેલા પરાભવથી ઉત્પન્ન થયેલા વિષાદ, મદ (અહ’કાર), અપ્રીતિરૂપ ક્રોધ, માન ( પરના ગુણુનું અસહનપણું ), માયા (કાપયવૃત્તિ) અને લાભ (ગુદ્ધિ-આસક્તિ) એ વિગેરે ચિત્તના વિકારાથી અત્ય’ત પરાભવ પામેલા હોય છે, તે તેઓને પણ સુખ કયાંથી હોય ? સુખનું નામ પણ કથાંથી હાય? ન જ હાય. ૨૮૭. ગાથા ૨૮૬ચિંતીય । સ્કુતિ । સમસક્કર =શતખંડ' યથાસ્યાન્તથા । ગાથા ૨૮૭ માંયલાભેહિ । કત્તો-કુત; ।
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org