________________
૪૦
ઉપદેશમાળા અર્થ_“સુપરીક્ષિત છે સમકિત જેનું એ (દઢ સમકિતવાળે) અને (દઢ સમકિત કરીને ઉત્પન્ન થયેલા) સમ્યફ જ્ઞાનવડે જીવાદિક પદાર્થોનું સદ્દભાવ સ્વરૂપ જેણે જાણેલું છે, અને તેથી કરીને જ જે વ્રણ (અતિચાર) રહિત (નિર્દોષ) ચારિત્રને વિષે આયુક્ત એટલે નિરતિચાર ચારિત્રમાં ઉપયોગવાળે છે, તે પુરુષ ઈપ્સિત એટલે મનને ઈષ્ટ એવા મોક્ષસુખ રૂપી અર્થને સાધે છે–સિદ્ધ કરે છે, પ્રાપ્ત કરે છે.” ૨૭૨.
- હવે પ્રમાદથી સમકિત મલિન થાય છે, તે દષ્ટાંત કરીને બતાવે છે. જહ મૂલતાણએ પંડુરંમિ, દુર્બન્નરાગબન્નહિ બીભચ્છા પડ હા, ઈહ સમ્મત્ત પમાહિ ર૭૩
અર્થ–“જેમ વેત મૂળ તાંતણામાં (સુતરના તંતુમાં) કાળા, રાતા વિગેરે ખરાબ વર્ણવાળા તંતુઓએ કરીને વસ્ત્રની શેભા બીભત્સ કે ખરાબ થાય છે, તેમ પ્રમાદે કરીને સમકિત પણ બીભત્સ–મલિન થાય છે. માટે સમકિતના શત્રરૂપ પ્રમાદને ત્યાગ કર યોગ્ય છે એ તાત્પર્ય છે.” ર૭૩. નરએસ સુરવનું ય, જા બંધઈ સાગરોવમ ઈક્કા પલિઆરમાણુ બંધઈ, કેડિસહસાણિ દિવસેણુ ર૭૪
અથ-સે વર્ષના આયુષ્યવાળે જે પુરુષ પાપકર્મ કરવાથી નરકગતિમાં (નરકગતિ સંબંધી) અને પુણ્યકર્મ કરવાથી દેવગતિમાં (દેવગતિ સંબંધી) એક સાગરોપમનું આયુષ્ય બાંધે છે તે પુરુષ એક દિવસે (સે વર્ષમાંના દરેક દિવસે) દુઃખ સુખ (નરક -સ્વર્ગ) સંબંધી પલ્યોપમના કરોડે હજાર જેટલું આયુષ્ય બાંધે છે, અર્થાત્ સે વર્ષના દિવસેને એક સાગરોપમના દશ કેડાછેડી પલ્યોપમ સાથે ભાગાકાર કરતાં તેટલા આયુષ્યને બાંધવાગાથા ર૭૩-દુર્ભાગવ:-દુષ્ટો વણે ય સ ચાસી ગ ત ઈયા ગાથા ર૭૪-દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org