________________
ઉપદંશમાળા
૩૯૯ સમ્મત્તેમિ ઉ લશ્કે, ઠચાઈ નરયતિરિયદારાઈ દિવાણિ માંસાણિ ય, મરકસુહાઇ સહીણાઈ ર૭
અર્થ “તું પુનઃ (વળી) સમક્તિ પામે છતે (જ્યારે સમકિત પ્રાપ્ત થાય ત્યારે) નરકગતિ અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઈ જાય છે (તે ગતિઓમાં જન્મ થતું નથી. કેમકે સમકિત પામેલા મનુષ્ય દેવાયુ જ બાંધે છે, અને દેવ મનુષ્યાયુ જ બાંધે છે, તેથી તે દ્વારા બંધ થાય છે. એ અહીં તાત્પર્ય છે, તથા દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને મેક્ષ સંબંધી સુખે પોતાને સ્વાધીન થાય છે.” ૨૭૦. અહીં નરકગતિ અને તિર્યંચગતિના ભેદો ઘણા હેવાથી તેના દ્વારે એમ બહુવચન વાપર્યું છે.
વળી બીજે પ્રકારે સમકિતનું જ ફળ બતાવે છે.કુસમયસુઈણ મહયું, સમ્મત્ત જસ્ટ સુસ્ફિયં હિયએ . તસ્ય જગmયકરે, નાણું ચરણું ચ ભાવમહેણું માર૭૧
અર્થ–“જે પુરુષના હૃદયમાં કુસમય કૃતિ કે અન્ય દશનીઓને સિદ્ધાન્તનાં શ્રવણેને મથન કરનારું (નાશ કરનારું') એવું સમકિત સુરત (અતિ સ્થિર) હોય છે તે પુરુષને જગતને વિષે ઉદ્યોત કરનારૂં જગપ્રકાશક કેવળજ્ઞાન અને ભવ (સંસાર) ને મથન (નાશ) કરનારૂં ચરણ (યથાખ્યાતચારિત્ર) પ્રાપ્ત થાય છે. (તેવા જ્ઞાન ને ચારિત્રને ઉદય થાય છે). અર્થાત્ સમકિત ન હોય, તે જ્ઞાન ન હોય અને જ્ઞાન ન હોવાથી મેક્ષ મળી શકે નહીં. માટે મોક્ષનું મુખ્ય કારણ સમકિત જ છે.” ર૭૧. સુપરિચ્છિયસમ્મત્તો, નાણેણાલોઇયથસભા ! નિવ્વણચરણઉત્તો, ઈચ્છિયમથે પસાહેઈ મરછરા
ગાથા ૨૭૦-ઠઈયાઈ =સ્થાપિતાનિ-મુદ્રિતાનીતિ યાવત્ ! મુરક સુહાઈસહીણુઈ =સ્વાધીનાનિ ! ગાથા ૨૭ર-કુપરીક્ષિતસમ્યવા=સુપરિજ્ઞાત સમ્યફ વસ્યા નિર્વણચરણાયુક્ત:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org