________________
૩૯૮
ઉપદેશમાળા, રહેલ ત્રિદંડ ખડખડ શબ્દ કરતો પૃથ્વી પર પડ્યો. તેથી તે અત્યંત લજજા પામ્યા અને લોકેએ તેને અત્યંત ધિક્કાર્યો. પ્રાંતે તે અતિ દુખી થયા.
જેમ ત્રિદંડી ગુરુને અપલાપ કરવાથી દુઃખ પામ્યો, તેવી રીતે બીજા કોઈ પણ જે ગુરુને અપલાપ કરશે તે તેઓ દુઃખી થશે.
ત્રિદંડિકેપદેશઃ પાપા સયસંમિ વિ જિયલોએ, તેણુ ઈહં ઘોસિઓ અભાધાઓ ઇર્ક પિ જે દુહત્ત, સત્ત બેહે જિણવયણે ર૬૮
અર્થ–“જે મનુષ્ય એક પણ દુખાત (દુઃખથી પીડિત) સત્વ (પ્રાણ) ને જિનવચનને વિષે (જિનવચને વડે) બોધ પમાડે છે, તે પુરુષે અહી (આ લોકમાં) રહ્યા થકા જ સકલ જીવલેકને વિષે (ચૌદ રાજલોકને વિષે) પણ અમારી પહ વગાડા એમ જાણવું.” સમ્મત્તદાયગાણું, દુખડિયા ભવેસુ બહુએસ સવગુણમેલિયાહિ વિ, ઉવયારસહસકોડીહિ ર૬
અર્થ–“ઘણા ભને વિષે પણ સર્વગુણમિલિત એટલે (ગુરુએ કરેલા ઉપકારથી) બે ગણું, ત્રણ ગણો, ચારગણું, એમ કરતાં કરતાં સર્વ ગણ (અનંતગુણા) એવા પણ હજારો કરોડ ઉપકારોએ કરીને પણ સમકિત આપનાર ગુરુને પ્રતિકાર (પ્રત્યુપકાર) કરે અશક્ય છે, અર્થાત્ જે ગુરુએ સમકિત આપીને ઉપકાર કર્યો છે તેનાથી અનંતગણું કરડે ઉપકાર કરીને પણ તેને પ્રત્યુપકાર કરી શકાતું નથી, (થઈ શકતી નથી) માટે સમકિતદાતા ગુરુની મોટી ભક્તિ કરવી”. ર૬૯.
હવે સમકિતનું ફળ કહે છે – ગાથા ૨૬ ૮–ઈમાધાઓ અમારિપટહ: દુહd=દુ:ખાર્તમ બહેયઈ ગાથા ૨૬૯-૬ઃ પ્રતિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org