________________
૩૯૬
ઉપદેશમાળા
""
નિવેદન કર્યુ. એટલે તેને લઈને અભયકુમાર શ્રેણિક રાજા પાસે આવ્યેા. રાજાએ તે ચારને મારવાની આજ્ઞા કરી. ત્યારે યાલુ અભયે !હ્યું કે “ હે સ્વામી! એક વાર એની પાસેથી વિદ્યા તે ગ્રહણ કરા; પછી જેમ કરવુ... હાય તેમ કરો. તે સાંભળીને રાજાએ સિંહાસન પર બેઠા બેઠા જ હાથ બાંધીને આગળ ઉભા રાખેલા ચાર પાસે વિદ્યા શીખવા માંડી તે ચડાળ વિદ્યા શીખવવા લાગ્યા; પણ રાજાના મુખે એક અક્ષર પણ ચડયો નહીં. ત્યારે અભયકુમારે કહ્યું કે “હું રાજા! એ પ્રમાણે વિદ્યા આવડે નહીં. વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય છે. માટે તેને સિંહાસન પર બેસાડે, અને તમે હાથ જોડીને સન્મુખ બેસે. ” તે સાંભળીને રાજાએ તેમ કર્યું, એટલે તરત જ વિદ્યા આવડી. પછી ફરીથી રાજાએ તેના વધ કરવાની આજ્ઞા કરી, ત્યારે અભયકુમારે કહ્યું, કે “હે રાજા ! એ આપની આજ્ઞા અચેાગ્ય છે કેમકે એક અક્ષરના પણ જે આપનાર હોય તેને જે ગુરુ તરીકે માને નહીં, તે સે। વાર કૂતરાની યાાનમાં જન્મ લઈ છેવટ ચંડાળમાં ઉત્પન્ન થાય છે, એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે; તેથી આ ચડાળ આપને વિદ્યાગુરુ થયેા છે માટે તેને કેમ મરાય? હવે તા તે આપને પૂજ્ય થયા છે.” તે સાંભળીને રાજાએ તે ચડાલની ઘણી ભક્તિ કરી, અને ધન વસ્ર વિગેરે આપવા વડે તેના સત્કાર કરીને તેને ઘેર માકલ્યા. તે જ પ્રમાણે શિષ્યે પણ વિનયપૂર્વક ગુરુ પાસે વિદ્યાના અભ્યાસ કરવા એ આ કથાનુ તાત્પર્ય છે. વળી ખીજે પ્રકારે વિનયની જ પ્રરૂપણા કરે છેઃઈતિ ચંડાળ દેષ્ટાન્ત માં ૬૪ !
વિજાએ કાસવસતિએ, દગસૂરો સિરિ પત્તો પિડિઆ સુસ વય’તા, સુઅનિહુનવણા ય અપિથ્વા ર૬ણા અથ− દશકર કે કેાઈ ત્રિકાળ સમાન કરનાર ત્રિડી ગાથા-૨ ૬૭ કાસવસતિયાએ કાશ્યપેન નાપિતેન સમર્પિતયા ! દગસૂયરા= ત્રિકાલસ્તાનકર્તા કશ્વિત્રિક ડિક: સિરિ =શ્રિયમ્ ! ઈય-અનૈનપ્રકારેણ । પૃિચ્છા અગણ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org