________________
ઉપદંશમાળા જાણીને પણ તે ધર્મરૂપી ધનને જે વિફલ (નિષ્કલ) કરે છે તેઓએ રંકજનને રત્નસુવર્ણાદિકથી ભરેલે ધનને નિધિ દેખાડીને પછી તે રંકજનનાં નેત્રો ઉપાડી (કાઢી) નાંખ્યા છે--કાઢી નાંખ્યા બરાબર કર્યું છે એમ સમજવું.” ૨૬૧. ઠાણું ઉષ્ણુચ્ચય, મજમું હીણું ચ હીણતરમાં વા જેણુ જહિં ગંતવૃં ચિઠ્ઠા વિ સે તારિસી હાઈ ર૬રા
અર્થ “દેવલેકરૂપી ઉચ્ચ મોક્ષગતિરૂપ ઉચ્ચતર [ અતિ ઉંચું ], મનુષ્યગતિરૂપ મધ્યમ અને તિર્યંચગતિરૂ૫ હિન અથવા નરકગતિરૂપ હનતર સ્થાન મળે તે સ્થાનમાંથી) જે સ્થાને જે જીવે (જીવન) જવાનું છે તે જીવની (પુરુષની) ચેષ્ટા પણ તેવી જ [ તેવા જ પ્રકારની ] થાય છે. જલેસે મરઈ તલેસે ઉવવજજઈ–જે લેગ્યાએ પ્રાણી મરે છે તે વેશ્યાઓ ઉત્પન્ન થાય છેએવું સિદ્ધાંતનું વચન છે. ર૬૨. ' જન્સ ગુરુમિ પરિભ, સાહસુ અણુયરો ખમા તુચ્છા ધમ્મ યે અણહિલાસે, અહિલા દુગઈ એઓ ર૬૩યા
અર્થ–“જે પુરુષને ગુરુને વિષે પરિભવ-અવજ્ઞા કરવાપણું હોય, મોક્ષમાર્ગના સાધક સાધુઓને વિષે અનાદર હય, જેને તુરછ (ડી) ક્ષમા હોય અને જેને ક્ષાંતિ વગેરે દશ પ્રકારના યતિધર્મને વિષે અનભિલાષ (ઇચ્છારહિતપણું-અનિચ્છા) હોય તે પુરુષને આ દુર્ગતિને અભિલાષ જાણ (તે દુર્ગતિમાં જવાને ઈચ્છે છે, એમ જાણવું.)” ર૬૩. સારીરમાણસાણું, દુષ્કસહસાણ વસણપરિભીયા ! નાણુંકુણુ ભુણિણે, રાગગઈદ નિરંભંતિ છે ર૬૪ છે
ગાથા ૨૬૩-પરિભવઃ=પરાભવજ્ઞાકરણમિતિ ધમ્મ અ અણહીં લાસે . દગ્ગઈ એ એએ=અયમ ગાથા ૨૬૪-પરાજયા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org