________________
ઉપદેશમાળા
૩૯૧
આશાતના કરનાર બિલ્લની સાથે પ્રત્યક્ષ થઈને ખાતચીત કરી. તે સાંભળીને મહાદેવ મેલ્યા કે “હે વત્સ ! તે ભિન્ની અને તારી ભક્તિમાં કેટલુ` અ`તર છે તે હું તને દેખાડીશ.” તે સાંભળીને તે મુગ્ધ પેાતાને ઘેર ગયા. બીજે દિવસે તે જ પ્રમાણે મુગ્ધ શિવપૂજા કરવા આવ્યેા. તે વખતે શિવે પેાતાનુ એક ( ત્રીજું ) ભાળમાં ( કપાળમાં રહેલુ નેત્ર અદૃશ્ય કર્યું. તે જોઈ ને તે મુગ્ધ પણ મનમાં ખેદ પામ્યા અને અરેરે ! આ શું થયુ? કોઈ પાપીએ આ પરમેશ્વરના ભાળમાં રહેલુ નેત્ર કાઢી નાખેલુ જણાય છે.’ એમ કહીને તે માટે સ્વરે રુદન કરવા લાગ્યા એ રીતે ઘણી વાર સુધી રુદન કરીને પછી તેણે પૂજાર્દિક નિત્ય કૃત્ય કર્યું.. થોડી વારે ભિલ્લુ પણ ત્યાં આવ્યા. તેણે પણ શિવનુ' ભાળનેત્ર નેચુ' નહી', એટલે તેણે ક્ષણવાર શાક કરીને તરત જ પેાતાના બાણવડે પેાતાનુ એક નેત્ર કાઢીને શિવના ભાળમાં ચોટાડયુ' ત્યારે ત્રણે લેાચન પૂરાં થયાં. પછી તેણે નિત્યના નિયમ પ્રમાણે પૂજા કરી. તે વખતે શિવ પ્રત્યક્ષ થઈને આવ્યા કે “હે વત્સ ! તારી ભક્તિથી હુ પ્રસન્ન થા છું, માટે આજથી તને ઘણી સપત્તિ પ્રાપ્ત થશે.” એ પ્રમાણે તેને વરદાન આપીને શિવે પેલા મુગ્ધરાણને કહ્યું કે “તારી અને ભિલ્લુની ભક્તિમાં કેટલુ અંતર છે તે તેં જોયુ ! અમે આંતર ભક્તિથી પ્રસન્ન થઈ એ છીએ, માત્ર બાહ્ય ભક્તિથી પ્રસન્ન થતા નથી.” એમ કહીને શિવ અદૃશ્ય થયા.
''
જેવી રીતે તે ભિલે શિવની આંતર ભક્તિ કરી. તે પ્રમાણે બીજા શિષ્યાએ પણ જ્ઞાનદાતા ગુરુની ભક્તિ કરવી, એ આ કથાનું તાત્પ છે.
૬૩.
!! ઈતિ ભિલ્લમસંબંધઃ સિંહાસણે નિસન્ન,સાવાગ સેણિએ નરવાંરો ! વિજ્જ' મગઇ પયએ, એ સાહુજણરસ સુવિણએ ૫૬૬ા
=
ગાથા ૨૬૬–સાવગ = સ્વપાક —ચાંડાલિક । પયએ = પ્રણતા હસ્તયોજનપૂર્વક । ય । ઇઅ = અનેન દૃષ્ટાન્તન ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org