________________
ઉપદેશમાળા
૩૯૩
પાછી હતી તેમ શાખા ઉંચી કરી દીધી. એ રીતે તે ક્ળા લઈ ને તે વડે પેાતાની સ્રીના દાહક તેણે પૂર્ણ કર્યાં. પ્રાતઃકાળે આમ્રફળ વિનાની શાખા તથા તેની નીચે કિલ્લાની બહાર માણુસનાં પગલાં જોઈને રક્ષકાએ તે વૃત્તાંત રાજાને નિવેદન કર્યું. રાજાએ સત્ર તેની (ચારની ) શેાધ કરાવી, પણ ચાર હાથ લાગ્યા નહીં; એટલે રાજાએ અભયકુમારને બેલાવીને કહ્યું કે “ આમ્રફળના ચારને પકડી લાવ.” અભયે કહ્યું કે બહુ સારું, લાવુ છુ. ' એમ કહીને અભયકુમાર ચૌટામાં ગયેા. ત્યાં ઘણા લેાકેા નટની રમત જોવા માટે એકઠા થયેલા હતા. તેમની પાસે જઈ ને અભયે કહ્યું કે “હું લેાકેા! આ નટ જ્યાં સુધીમાં નાટક શરુ કરે નહીં તેટલામાં હુ' એક કથા કહુ. તે સાંભળેા.” લેાકેા સવે સાંભળવા લાગ્યા. એટલે અભયકુમારે નીચે પ્રમાણે કથા કહી.
<
'
પુણ્યપુર નગરમાં ગેાવન નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેને યુવાવસ્થાએ પહોંચેલી સુ...દરી નામની કુમારિકા પુત્રી હતી. તે સુંદરી સ્વરૂપ અને યુવાસ્થાથી અત્યંત સુંદર લાગતી હતી. તે હમેશાં ચેાગ્ય વરની પ્રાપ્તિને માટે કોઈ એક વાડીમાંથી છાની રીતે પુષ્પા લઈને તે વડે કામદેવ નામના પક્ષની પૂજા કરતી હતી એકદા તે તે વાડીના માળીએ તેને પુષ્પા ચુંટતી જોઈ. તેના હાથ પકડી, તેને માથે ચારીનુ કલંક મૂકી માળી એલ્યુ કે “હું સ્ત્રી ! જો તુ મારુ કહેવુ કરે તા તને મૂકી દઉં, નહીં તા રાજા પાસે લઈ જઈશ. ” ત્યારે તે ખેાલી કે હું મિત્ર! કહે. ” માળી આવ્યે કે તારે મારી કામક્રીડા સ’બધી વાંચ્છા પૂર્ણ કરવી. ” કન્યા મેલી કે “સાંભળ, હજી સુધી હુ. કુમારિકા છું, આજથી પાંચમે દિવસે મારા લગ્ન થવાના છે, તે દિવસે હું... પરણ્યા પછી તરત પ્રથમ તારી પાસે આવી પછી મારા સ્વામી પાસે જઈશ. ’ માળીએ તે વાત કબૂલ કરી, એટલે તે સુંદરી પ્રતિજ્ઞા પૂર્વક વચન આપીને પાતાને ઘેર આવી. પછી પાંચમે દિવસે પાણિગ્રહણ થયા પછી તે સુંદરી પતિ પાસે ગઈ ત્યારે પ્રથમ તેણે માળી
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org