________________
ઉપદેશમાળા
૩૬ ૧ ઉંચ વૃક્ષ પર પાંજરું લટકાવેલું હતું. તેમાં એક પોપટ હતો. તે નાસતા રાજાને તે તરફ આવતો જોઈ ને બે કે “હે તાપસે ! આવે, આવો, તમારા આશ્રમ તરફ કેઈ મહાન અતિથિ આવે છે તેની તમે સેવાભક્તિ કરે.” આ પ્રમાણે પોપટનાં વાક્ય સાંભળવાથી હર્ષિત થયેલા સર્વે તાપસે સન્મુખ જઈને તે રાજાને પિતાના આશ્રમમાં લાવ્યા, અને સ્નાન ભજનાદિ વડે તેની સેવા કરી. તેથી રાજા અત્યંત સંતુષ્ટ થયે. પછી રાજાએ તે પોપટને પૂછયું કે “હે શુકરાજ ! તારા જ જે એક પોપટ મેં મિલેની પલ્લીમાં છે. તેણે મને બાંધવાના ઉપાય કર્યો, અને તે મારી મોટી ભક્તિ કરાવી તેનું શું કારણ તે તું કહે.” શુક બેલ્યો કે “હે રાજા! કાદંબરી નામની મોટી અટવીમાં તે (પોપટ) અને હું બંને ભાઈઓ રહેતા હતા. અમારા બંનેના માતપિતા એક જ છે પરંતુ એટલો તફાવત થયે કે તેને પહલીના ભિલેએ પકડ્યા, અને તે પર્વતની સમીપે રહ્યો, તેથી તેનું નામ પર્વત ( ગાર) શુક પ્રસિદ્ધ થયું અને મને તાપસે એ પકડીને આ વાડીમાં રાખ્યો, તેથી મારું નામ પુષ્પશક પડયું. તે ત્યાં રહેવાથી જિલ્લાના મુખથી મારણ, બંધન કુટ્ટન, ગ્રહણ વિગેરે વચન સાંભળીને તેવું શીખ્યો, અને મને તો સના સંગથી શુભ વચને સાંભળતાં શુભ ગુણ પ્રાપ્ત થાય, માટે હું રાજ! તમે શુભ અને અશુભ સંગતિનું પ્રત્યક્ષ ફળ જોયું છે કદ છે --
મહાનુભાવસંસર્ગ કરય નાર્નાતક ગુમ ગંગા પ્રવિષ્ટરાબુ, ત્રિદશૈરપિ વંઘત છે
મોટા માહામ્યવાળાના સંગ કોની ઉન્નતિનું કારણ તે નથી? સર્વની ઉન્નતિનું કારણ થાય છે. જુએ કે ગંગાનદી માં મળેલા શેરીના જળને દેવે પણ વંદન કરે છે” વળી કહ્યું છે કે
વર પર્વતદુર્ગ, જાન્ત વનચરે; સહ ન મૂર્નજનસંપર્ક:, સુરેન્દ્રભવનેશ્વપ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org