________________
૩૭૬
ઉપદેશમાળા
દીક્ષા આપી અને સ્થવિર સાધુઓને સાંખ્યેા. ત્યાં તેણે સામાયિકથી આરભીને દશ ના અભ્યાસ કર્યાં. તે નદિષેણુ મુનિ જેમ જેમ છઠ્ઠું, અદ્ભૂમ, આતાપની વગેરે તપસ્યા પૂર્વક મહાકષ્ટ ક૨વા લાગ્યા અને ઉપસર્ગો સહન કરવા લાગ્યા. તેમ તેમ તેને ઘણી લબ્ધિએ પ્રાપ્ત થઈ. તે સાથે દિનપ્રતિદિન કામના ઉય પણ વૃદ્ધિ પામવા લાગ્યા. નર્દિષેણુ મુનિ મનમાં જાણતા હતા કે “ દેવતાએ તથા ભગવાને નિષેધ કર્યા છતાં પણ મે' દ્વીક્ષા ગ્રહણ કરી છે, માટે કંદ (કામદેવ )ના પરતંત્રપણાથી મારાં વ્રતના ભંગ ન થાએ.” એક વિચારીને કામદેવથી ભય પામતાં તેમણે આત્મઘાત કરવાના હેતુથી શસ્ત્રઘાત, કઠપાશ ( (ગળાફાંસ। ) વિગેરે અનેક ઉપાયે કર્યાં; પરંતુ તે સર્વે શાસનદેવીએ નિષ્ફળ કર્યાં. એકદા તેને અતિ ઉગ્ર કામ વ્યાસ થયા. તે વખતે તે અપાપાત કરવા માટે પત પર ચડીને પડવા ગયા. તેવામાં શાસનદેવતાએ તેને ઝીલી લઈ કહ્યું કે “હે મહાનુભાવ! આ પ્રમાણે આત્મઘાત કરવાથી શુ નિકાચિત કર્મોના ક્ષય થશે? નહી થાય. માટે આ તારા વિચાર વૃથા છે. તીર્થંકરાને પણ ભાગકમાં ભાગળ્યા વિના સવ કના ક્ષય થતા નથી, તે તારા જેવાને માટે શુ કહેવુ... !” આ પ્રમાણે શાસનદેવીનુ વચન સાંભળીને નદિષણમુનિ એકલા વિહાર કરતાં કરતાં એકદા છઠને પાર, રાજગૃહી નગરીમાં ગયા આહાર માટે ઉંચા નીચા કુળમાં ભમતાં અજાણતાં વેશ્યાને ઘેર જઈને ધર્મ લાભ આપ્યા. તે સાંભળીને વેશ્યા ખાલી કે “હુ સાધુ! અમારે ઘેર તે અભાભની જરૂર છે, અને તમે તા રાંક અને ધનરહિત છે.” તે વચન સાંભળતાં જ મુનિને અભિમાન આવ્યું, તેથી તેણે તેના ઘરનુ એક તૃણુ ખ ચીને પાતાના તપની લબ્ધિથી સાડાબાર કરોડ સૌનૈયાની વૃષ્ટિ કરી; અને કહ્યું જો તારે ધર્મ લાભનું પ્રત્યેાજન ન હાય તા આ ધનના ઢગલેા ગ્રહણ કર.’ એમ બેલીન તે મુનિ પાછા વળી નીકળવા જાય છે, તેટલામાં તે ગણુકા તેની આગળ આવીને મુનિના વજ્રના ઠંડા પકડી ઉભી રહી,
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org