________________
ઉપદેશમાળા
ઘણા ગુણ હાય-ઘણ જાતનાં દ્રવ્યાદિકની પ્રાપ્તિનાં સાધન હોય, છતાં પણ સાધુજનરહિત એટલે સાધુજનના વિહારરહિત દેશમાં વસતે નથી.” ૨૩૬. પરતિથિયાણ મણમણ, ઉષ્માવણ યુગુણ ભત્તરાગ ! સક્કાર સન્માણું, દાણું વિ ણેય ચ જજોઈ ને ર૩૭ છે
અર્થ—“વળી શ્રાવક બૌદ્ધ તાપસ વિગેરે પરતીર્થિકોનું પ્રણમન (વંદના કરવી), ઉદ્દભાવન (બીજાની પાસે તેઓના ગુણની પ્રશંસા કરવી), સ્તવન (તે બૌદ્ધાદિકની પાસે તેમના દેવની સ્તુતિ કરવી), ભક્તિરાગ (તેમને બહુમાન આપવું ), સત્કાર (તેમને વસ્ત્રાદિક આપવું) સન્માન (તેઓ આવે ત્યારે ઉભા થઈ માન આપવું) દાન (તેમને સુપાત્રની બુદ્ધિથી ભેજનાદિક આપવું), તથા પાદપ્રક્ષાલન વિગેરે કરીને વિનય કરવે; તે સર્વને ત્યાગ કરે છે. અર્થાત્ એટલાં વાનાં કરતો નથી.” ર૩૭.
હવે શ્રાવક સુપાત્રની બુદ્ધિથી ભોજનાદિક કાને આપે છે તે કહે છે – પઢમં જઈણ દાઉણ, અપૂણું પણુમિઉણુ પાઈ અસઈએ સુવિહિઆણું, ભુજે કર્યાદિસાલાઓ છે ૨૩૮
અર્થ–“શ્રાવક પ્રથમ યતિઓને (ઇંદ્રિયનું દમન કરવાના પ્રયનવાળા સાધુઓને) પ્રણામ પૂર્વક આપીને પછી પોતે ભોજન કરે છે. કદાચ સાધુઓ ન હોય તે તે સુવિહિત સાધુઓની દિક્ષાને આલોક કરતે છતો ભજન કરે છે. એટલે સાધુઓ જે દિશા તરફ વિચરતા હોય તે દિશા તરફ જોઈને “જે સાધુઓ આવે તો સારું' એમ વિચારતો ભેજન કરવા બેસે છે. (ભોજન કરે છે).” ૨૩૮.
ગાથા ૨૩૭-૫ણમન ! ઉભાવણ=ઉદ્ભવ=પરસ્યાગ્રે તઘણુપ્રશંસને ગાથા ૨૩૮-પાઈ = પારયંતિ–ભજન કરતીતિ યાવત અસઈ
અ = અસતિ ચ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org