________________
ઉપદેશમાળા વળી શ્રાવક શું કરે છે તે કહે છે– સાહણ ચેઇયાણ ય, પડણીય તહ અવન્નવામં ચા જિpપવયણસ્સ અહિઅં, સત્યામેણુ વાર ર૪ર છે
અર્થ–“સાધુઓના અને ચૈત્ય એટલે જિનપ્રસાદ તથા નિપ્રતિમાઓના પ્રત્યની કને-ઉપદ્રવ કરનારને તથા અવર્ણ વાદ એટલે કુત્સિત વચન બોલનારને (વાંકું બેલનારને) અને જિનશાસનના અહિત કરનારને (શત્રુને) સુશ્રાવક પોતાના સર્વ પ્રકારના બળે કરીને નિવારણ કરે છે. પણ “બીજા ઘણ જણ છે તે સંભાળ કરશે” એમ ધારીને તેની ઉપેક્ષા કરતા નથી.” ૨૪૨. વિરયા પાણવહાઓ, વિરયા નિચં ચ અલિયયાઓ વિરયા ચારિક્કાઓ, વિરયા પરદારગમણુઓ ર૪૩ છે
અર્થ “વળી સુશ્રાવકે હંમેશા પ્રાવધ થકી વિરતિ પામેલા હોય છે, અલક વચનમિથ્યા ભાષણ થકી વિરતિ (નિવૃત્તિ) પામેલા હોય છે, ચેરીથી વિરતિ પામેલા હોય છે, અને પરસ્ત્રીગમનથી નિવૃત્તિ પામેલા હોય છે.” ૨૪૩. વિરયા પરિગ્રહાઓ, અપરિમિઆઓ અણું તતત્ક્ષાઓ બહુદેસસંકુલા, નાયગઇગમણુપંથાએ ૨૮૮ છે
અર્થ–“વળી તે સુશ્રાવકે જેનું પરિમાણ કર્યું નથી, જેનાથી અનંત તૃષ્ણલોભ ઉત્પન્ન થાય છે, જે ઘણું વધ બંધનાદિક દોષથી સંકુલ-ભરેલો છે, તથા જે નરક ગતિમાં જવાના માર્ગરૂપ છે, એવા ધનધાન્યાદિક નવ પ્રકારના પરિગ્રહ થકી વિરતિ પામેલા હોય છે. ૨૪૪. મુક્કા ડુજજમિત્તી, ગહિયા ગુવણસાહુપડિવત્તી મુક્કો પર પરિવાઓ, ગહિએ જિદેસિઓ ધમ્મ રજપા
અર્થ–“જે શ્રાવકેય દુર્જન (મળ) ની મૈત્રી–દસ્તી મૂકી
ગાથા ૨૪ર-રાઈયાણ પડિણીય ગાથા ૨૪૫-ડિવિત્તા મુક્કા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org