________________
ઉપદેશમાળા
૩૪૯ જીવેણુ જાણિ વિસજિયાણિ, જાઈએસુ દેહાણિ થોહિતએ સહેલું પિ, તિહુયણું હુજ પડિહચૅ ૧૯ળા
અર્થ–“જીવે (પ્રાણ ધારણ કરનારે) એકેનિદ્રયાદિ સેંકડો જાતિઓને વિષે પૂર્વે ગ્રહણ કરી કરીને જેટલાં શરીર ત્યાગ કર્યો છે તેમાંથી થોડા પણ શરીરાએ કરીને (સવ શરીરવડે નહીં) સકલ ત્રિભુવન (ત્રણ જગત) પણ સંપૂર્ણ થાય એટલે કે ત્રણ ભુવન ભરાઈ જાય તેટલાં શરીર અને પૂર્વે ગ્રહણ કરીને મૂક્યાં છે, તે પણ તે જીવ સંતોષ પામતે નથી.” ૧૯૭. નહદંતમંસકેસક્રુિએસ, જીવેણુ વિપમુકકેસ તેસુ વિ હવિજજ કલાસમેગિરિસનિભા કૂડા ૧૯૯ો
અર્થ-“જીવે પૂર્વભવમાં ગ્રહણ કરી કરીને મુકેલા ( તજેલાં) જે નખ, દાંત માંસ, કેશ અને અથિઓ, તે સર્વને વિષે પણ એટલે તે સર્વ નખાદિકને એકત્ર કરીએ તે કૈલાસ (હિમવાન) મેરુ અને બીજા સામાન્ય પર્વત જેવડા પુંજ-ઢગલા થાય. માટે તેને વિષે પણ પ્રતિબંધ કરવો નહીં.” ૧૯૮. હિમવતમલયમંદરદીદહિધરણિસરિસરાસીઓ ! અહિયરો આહારો, બુહિએણહારિએ હાજજા ૧૯
અર્થ_“શ્રુધિત થયેલા (ભૂખ્યા) એવા આ જીવે હિમવાન પર્વત, દક્ષિણ દિશામાં રહેલે મલયાચળ પર્વત, મદર (મેરુ ) પર્વત, જબૂદીપ વિગેરે અસંખ્યાતા દ્વીપો, લવણસમુદ્રાદિક અસંખ્ય સમુદ્રો અને રત્નપ્રભાદિક સાત પૃથ્વી–તેમની જેવડા મેટા ઢગલાઓથી પણ (તેટલા ઓટા ઢગલા કરી છે તે તેથી પણ)
ગાથા ૧૯–વેના જાણિ ઉ. પડિહવૅ=પરિપૂર્ણ મૂ ! ગાથા ૧૯૮ કૈલા=હમિગિરિ ગાથા ૧૯૯–હરિ આહારિતા ભક્ષિતા હુ તુજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org