________________
૨૮૦
ઉપદેશમાળા
કરતી સતી તે ખેલવા લાગી કે “ કદાચ તે મારા ભાઈ હશે તા હું શું કરીશ? કારણ કે મારા ભાઈએ દીક્ષા લીધી છે એવુ સભળાય છે, અને તે સાધુના દર્શનથી મને પણ ખંધુને જોવાથી જેવા આનંદ થાય તેવા આનંદ થયા હતા.” એવું વિચારી તેણે એક સેવકને પેાતાના પિતાના ઘરે માકલી ખબર મંગાવી. તે ઉપરથી પોતે ધારેલ તે સઘળુ ખરું' છે' એમ જાણી તેનું હૃદય અતિ દુઃખથી ભરાઈ આવ્યું. તે મેાકલે કંઠે રુદન કરવા લાગી કે “ હું ખંધુ ! હે ભાઈ! હું સહેાદર ! હે વીર ! તું મને મારા પ્રાણ કરતાં પણ વધારે વહાલા છે. તે આ શું કર્યુ? તારુ સ્વરૂપ મને પણ જણાવ્યુ* નહિ ? તે તે આ પૃથ્વી વિહાર કરીને તીરૂપ બનાવી છે પણ હું તે મહા પાપ કરનારી છું. કારણુ કે તારા ઉપર મારી દૃષ્ટિ પડવાથી તે નિમિત્તે તારા ઘાત થયા છે. મારું શું થશે? હુ કયાં જાઉં? શું કરું"?' એ પ્રમાણે અનેક પ્રકારો વિલાપ કરતી સુનાને મ`ત્રીઓએ અનેક પ્રકારનાં અપૂર્વ નાટક વિગેરે બતાવીને લાંબે વખતે શાકરહિત કરી.
એ પ્રમાણે ખીજાઓએ પણ કઇક મુનિની પેઠે નિર્માહપણુ ધારણ કરવુ' એવે! આ કથાના ઉપદેશ છે. ગુરુ ગુરૂતરો અઈગુરુ, પિયમા/અવપિયજસિંણેહા । ચિંતિઝમાણ ગુવિલે, ચત! અધમ્મતિસિએહિં ॥૧૪॥
અથ ગુરુ કે ઘણી, ગુતર કે તેથી વધારે, અતિગુરુ કે તેથી પણ વધારે એવા પિતામાતા પુત્રાદિ અને પ્રિયજન તે શ્રી તથા પરિજનાદિ તેના અનુક્રમે વધતા જે સ્નેહ તે વિચાર્ડ સતા ગુવિલા કે મહા ગહન છે-અનત ભવના હેતુભૂત છે એમ જાણીને ધર્મના અતિ વૃષિત કે ધર્મના અત્યંત ઇચ્છક એવા પ્રાણીઓએ તેને તજી દીધા છે. કારણ કે ધર્મના શત્રુભૂત છે.” ૧૪૨. એમ જાણીને ખીજા પણ ધર્મના ઇસ્ટક જનાએ બધુવના સ્નેહમાં ન મુઝતા તેને તજી દેવા.
ગાથા ૧૪૨ -ગુરુતરાઅ । પિયમાય । ચિત્તિજ્માણ । અતિધર્મ તૃષિતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org