________________
ઉપદેશમાળા સવિડકુમ્ભડવાં, દિા માહેઇ જા મણુ થી ! આયહિયંચિતતા, દુરયરે પરિહરતિ ૫૧૬ડ્યા
અ-વેશ્યા, વૃદ્ધ કુમારિકા એટલે મેાટી ઉમ્મરવાળી કુમારિકા, પરદેશ ગયેલા પતિવાળી સ્ત્રી, ખાળ વિધવા એટલે જેને પતિ ખાલ્યાવસ્થામાં જ મરણ પામેલા છે એવી અતિ કામવિહ્વળ સ્ત્રી, પાખંડતે કરીને જેણે વિષયના રાધ કરેલા છે એવી સ્ત્રી– તાપસળી પ્રમુખ, અસતી તે વ્યભિચારિણી શ્રી, નવયૌવના, વૃદ્ધ ભર્તારની ભાર્યા, શુભ અધ્યવસાયને દૂર કરી દે એવા ઉદ્દભટ રૂપવાળી અથવા વિકાર સહિત મનેાહર રૂપવાળી, અને દેખવા માત્રથી જ જે મનને માહિત કરે એવી સ્ત્રી-આટલા પ્રકારની સ્ત્રીઓને આહિતને ચિંતવનાર પુરુષ અતિ દૂરથી જ ત્યજી દે છે.” ૧૬૨-૧૬૩.
સમ્મીિવિ કયાગમાવિ, અવિસયરાગસુહવસ ! ભવસકમ વિસઇ, ઇથ્થું તુહ સચ્ચઇનાય ૫૧૬૪।
અ-સમ્યગ્દષ્ટિ છતાં અને સિદ્ધાંતના જાણુ છતાં અતિશય વિષયરાગ સબધી જે સુખ તેના પરવશપણાથી ભવસ'કટને વિષે પ્રવેશ કરે છે, અર્થાત્ બહુ ભવભ્રમણ કરે છે. તે સબધમાં હે શિષ્ય ! તારે સત્યકીનું ઉદાહરણ જાણવું.” ૧૬૪. અહી સત્યકી વિદ્યાધરના સબંધ જાણવા. ૪૯.
સત્યકી વિદ્યાધરની કથા
વિશાળ લક્ષ્મીવાળી વિશાળા નગરીમાં ચેટક નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સુજ્યેષ્ટા અને ચિલ્લણા નામે બે પુત્રીએ હતી, તે ખનેને અરસ્પરસ ઘણા જ સ્નેહ હતા. અભયકુમારની સલાહથી તે બન્ને કન્યાએ શ્રેણિક રાજાની સાથે પાણિગ્રહણ
ગાથા ૧૬૩-ક્રુતાગમઃ-ગાતાનમઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org