________________
ઉપદેશમાળા
૩૧૯
6
(
'
તે વેશ્યાએ પણ અનેક પ્રકારના કામક્રીડાના વિનાદથી તેનુ મન આધીન કરી લીધુ. તેથી તે તેને છેડીને અન્ય કાઈ સ્થાને જતા નથી; હમેશાં ત્યાંજ આવે છે. તેમની વચ્ચે પરસ્પર ઘણી જ પ્રીતિ થઈ ગઈ છે. આ પ્રમાણે અત્યંત વિશ્વાસ પમાડીને તેણે એકવાર સત્યકીને પૂછ્યુ... કે હું સ્વામિન્ ! તમે સ્વેચ્છાએ પરસ્ત્રીઓને ભાગવા છેા પણુ તમને મારવાને કાઈ શક્તિમાન થતુ નથી તે કાના ખળથી ?' ત્યારે સત્યકીએ કહ્યું કે હું સુંદર લેાચનવાળી સ્ત્રી ! મારી પાસે વિદ્યાનું ખળ છે, તેના પ્રભાવથી મને કાઈ મારતું નથી.' ફરીથી વેશ્યાએ પૂછ્યું કે ‘તમે તે વિદ્યાને કાઈ વખત દૂર રાખા છે! કે નહિ ?” સત્યકીએ કહ્યું કે જ્યારે હું... વિષયસેવન કરૂ છુ. ત્યારે વિદ્યાને દૂર રાખુ છું.' તે સાંભળીને તેમા વેશ્યાએ જઈ રાજાને કહ્યું કે ‘સત્યીને મારવાને એક જ ઉપાય છે, પરંતુ જો તમે મારા બચાવ કરે તે તેને ખુશીથી મારા.’ એ પ્રમાણે પ્રસ્તાવના કરીને તેણે સવ હકીકત કહી બતાવી. પછી તે વેશ્યાના ઉદર ઉપર કમલપત્રા રખાવી તેણે તે કમલપત્રોને છેદી નાંખ્યા, પરંતુ વેશ્યાના શરીર ઉપર જરા પણ ખગ લાગ્યું નહિ. એમ કરી ‘આવી રીતે તારા ખચાવ કરશું' એવા વિશ્વાસ ઉત્પન્ન કરાવીને તેને ઘેર માકલી, પછી રાત્રિએ પેાતાના સેવાને બંનેને મારી નાખવાનું' સમજાવીને તેને ઘેર મેાકલ્યા. તે સેવકને વેશ્યાએ ગુપ્ત રીતે રાખ્યા. તેવામાં સત્યકી આવ્યા અને ઉભા સાથે વિષયસેન કરવા લાગ્યા. એટલે ગુપ્ત રહેલા રાજસેવકે એ આવીને અંનેનાં મસ્તકે છેી નાંખ્યાં.
સત્યકી વિદ્યાધરના નીશ્વર નામના ગણે તે હકીકત સાંભળી, એટલે તે ક્રોધિત થઈને ત્યાં આવ્યા અને આકાશમાં શિલા વિષુવીને કહેવા લાગ્યા કે તમે મારા વિદ્યાગુરુને માર્યો છે; તેથી જેવી સ્થિતિમાં તેને માર્યા છે તેવી જ સ્થિતિમાં તેની મૂર્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org