________________
૪૩
ઉપદેશમાળા અર્થ “અર્થ કેટલાએક (પ્રત્યેકબુદ્ધ) પુરુષ, કેઈક વખત, કાંઈક વસ્તુ જોઈને કોઈ સ્થાનને વિષે, આવરણુકારી કર્મના ક્ષયોપશમ રૂ૫ લબ્ધિવડે કરીને, કેઈક વૃદ્ધ વૃષભ (બળદ) વિગેરે વસ્તુ જેવા રૂપ નિમિત્તવડે પ્રત્યેકબુદ્ધપણે સમ્યફ દર્શન–ચારિત્રાદિકને લાભ પ્રાપ્ત કરે છે તે આશ્ચર્યભૂત છે, એટલે તેવાં દૃષ્ટાંત થોડાંક જ હોય છે. માટે તેનું આલંબન પણ ગ્રહણ કરવા યોગ્ય નથી.” ૧૮૦. નિહિં સંપત્ત મહત્નો, પડિછત જણ જણે નિરૂપો ! ઈહ નાસઈ તહ પરંઅબુદ્ધલદ્રિ પડિછત છે ૧૮૧ છે
અર્થ “જેમ આ જગતમાં (નિધિને) ઈચ્છતે પણ તેને લેવા માટે (બલિવિધાનરૂ૫) ઉદ્યમને નહીં કરતે એ અધન્ય એટલે અપુણ્યશાળી માણસ તે પ્રાપ્ત થયેલા (રત્નસુવર્ણાદિકથી ભરેલા) નિધિને પણ નાશ પમાડે છે, તેમ પ્રત્યેકબુદ્ધપણાની લક્ષમીને વાંછતો એ પુરુષ પણ તપ સંયમાદિક બળિવિધાન નહીં કરવાથી મોક્ષ રૂપ નિધાનને નાશ પમાડે છે.” ૧૮૧.
ઊણુ ગઈ સુકુમાલિયાએ, તહ સમગભસગભયણીએ તાવ ન વિસરસીયવં, સેયઠ્ઠમ્મીઓ જાવ કે ૧૮૨ છે
અર્થ “તથા સસક અને ભસક નામના બે ભાઈઓની બહેન સુકુમાલિકાની ગતિ–અવસ્થા સાંભળીને જ્યાં સુધી રુધિરમાંસથી રહિતપણાએ કરીને જેના અસ્થિ (હાડકાં) વેત એટલે ઉજજવળ થયેલાં છે એ ધાર્મિક (ધર્મસ્વભાવ) થાય ત્યાં સુધી પણ વિષચરાગાદિકને વિશ્વાસ કરે નહીં. અર્થાત શરીરમાં રૂધિર તથા માંસ શુષ્ક થઈ જાય અને હાડકાં ત થાય તે પણ ધર્મવાન્ સાધુએ વિષયાત્રિકને વિશ્વાસ કરવો નહીં.” ૧૮૨. અહીં સુકુમાલિકાની કથા જાણવી. પ૬ ગાથા ૧૮૧–પસ્થિતિ-પછિત ! નિરુત્ત નિમઃ | ગાથા ૧૮૨-સુકુમાલિયાઈ સેટ્ટિ ધમિએ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org