________________
૪૨
ઉપદેશમાળા લાગ્યા. એટલે સુકુમાલિકાએ પૂછયું કે “હે મુનિરાજ ! તમે મારી સન્મુખ જોઈને કેમ ઉભા છો?” તેઓ બોલ્યા કે “તારા જેવી અમારે એક બેન પહેલાં હતી.” તે સાંભળીને નેત્રમાંથી અદ્ભપાત કરતી સુકુમાલિકાએ પૂર્વનું સર્વ વૃત્તાંત ભાઈઓને કહ્યું. પછી તે ભાઈઓએ સાર્થવાહને પ્રતિબંધ પમાડીને તેને ગૃહવાસથી છોડાવી ફરી દીક્ષા આપી. તે શુદ્ધ [ નિરતિચાર ] ચારિત્રનું આરાધન કરી અંતે શુદ્ધ આચના પૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ
આ સુકુમાલિકાની કથા સાંભળીને ધર્મવાન પુરુષે વિષયને વિશ્વાસ કરવો નહીં; અને “હું જરાવસ્થાથી જીર્ણ થયેલ છું, માટે હવે મને વિષે શું કરવાના છે ?-” એમ કદી પણ વિચારવું નહીં. ખરકરહતુરયવસહા, મત્ત યંદા વિ નામ દમતિ : ઈક્કો નવર ન દમ્મઈ, રિંકુ અપણે અખા ૧૮ડા
અથ–“ગધેડા, ઉંટ, અશ્વ, વૃષભ, (બળદ) અને મદોન્મત્તે ગજેન્દ્રો પણ રમી શકાય છે-વશ કરાય છે, પરંતુ એક નિરંકુશ એ પિતાને આત્મા વશ કરાતો નથી” ૧૮૩. વરં મે અપ્પા દતા, સંજમણુ વેણુ ય : મા હં પરેહિ દમ્મત, વંધહિં વહેહિ અ ૧૮જા
અર્થ–“મારો પિતાને) આત્મા સંયમવડે અને તપવડે દમન કરાયેલો થાય તે તે શ્રેષ્ઠ છે, પરંતુ કુતિમાં ગયેલો હું બીજા પુરુષોથી શૃંખલા રજજુ વિગેરેના બંધન વડે અને લાકડી વિગેરેના પ્રહારવડે દમન કરાયેલે તાપ પમાડાએલે વશ કરાયેલ) થાઉ તે શ્રેષ્ઠ નથી, અર્થાત્ તેમ ન થાય તે ઠીક.” ૧૮૪ અખા ચેવ દમેય અપ્પા હુ ખલું દુદ્દે ! અખા દંત સુહી હેઈ, અસિ લોએ પરથ ય ૧૮પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org