________________
ઉપદેશમાળા
વચન સાંભળીને સુકુમાલિકાએ વિચાથું” કે કની ગતિ વિચિત્ર છે. વિધાતાના શકતી નથી. કહ્યુ` છે કે
વિલાસની
અધટતઘટિતાનિ ઘટયતિ, સુધટતલિટતાનિ જ રીકુરુતે । વિધિરવ તાનિ ઘટયતિ, યાનિ પુમાનૈવ ચિન્તયતિ ॥૧॥
૩૪૧
ઃઃ આ સસારમાં
સ'ભાવના થઈ
“ વિધિજ ( વિધાતાજ ) અયેાગ્ય સચાગવાળા પદાર્થોને એકત્ર કરે છે, અને સારી રીતે યોગ્યતાથી સચાગ પામેલાને જર્જરિત (જૂદા )કરે છે, પુરુષ જેને મનમાં પશુ કાઈ વખત ચિતવતા નથી તેને તે વિધિ જ સયાગી કરી દે છે.”
આ પ્રમાણે જે વિધાતાના જ વિલાસ ન હોય તે મારા ભાઈએ જ મને મળેલી ધારીને શા માટે વનમાં મૂકી દે અને આ સાવાહના સંબંધ પણ શી રીતે થાય ? તેથી હું ધારું. " કે હજુ મારે કાંઈક પશુ ભાગકમ ભાગવવું' માકી રહ્યું છે. વળી આ સાવાહ પણ મારે માટે ઉપકારી છે, તેથી મારા સ'ગમ માટેના તેના અભિલાષ હું પૂર્ણ કરુ.” એમ વિચારીને સુકુમાલિકા સાવાહના ચરણમાં પડીને હાથ જોડી ખેલી કે “ હું સ્વામી આ મારી દેહલતા તમારે આધીન છે, માટે આ સ્તનરૂપી બે ગુચ્છને ગ્રહણ કરી, અને તમારા મનારથ પૂર્ણ કરો.” તે સાંભળીને હર્ષિત થયેલેા સાવાહ તેને પેાતાના નગરમાં લઈ ગયા, અને ત્યાં તેની સાથે નિઃશંકપણે વિષયસુખ અનુભવતાં તેના ઘણા કાળ વ્યતીત થયેા.
આ અવસરે વિહાર કરતા કરતા સસક અને ભસક મુનિ તે જ નગરમાં આવ્યા. હિાર લેવા માટે તેમણે નગરમાં પ્રવેશ કર્યાં; ફરતાં ફરતાં કમ યાગે તેમણે સુકુમારલિકાને જ ઘેર જઈ ને ધર્મલાભ આપ્યા તેમને જોઈ ને સુકુમાલિકાએ તા પેાતાના ભાઈ એને આળખ્યા, પશુ ભાઈ એએ તેને બરાબર એળખી નહી'. તેથી તેઓ તેના સામુ જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org