________________
ઉપદેશમાળા
૩૪૩ અર્થ–“નિશ્ચ કરીને આત્મા દમન કરવા યોગ્ય છે-વશ કરવા યોગ્ય છે. કેમકે (એક) આત્મા જ દુમ [ દુખે કરીને દમન થાય તે ] છે. તે આત્માનું દમન કર્યું હોય તે તે આલાકમાં તથા પરકમાં સુખી થાય છે.” ૧૮૫. નિર્ચ દેસસહગઓ, જીવ અવિરહિય મસુહપરિણામે નવરં દિને પસરે, તે દેઈ પમાય મયરેસ ૧૮૬ો.
અર્થ–“નિત્યે દ્વેષની સાથે રહેલો એટલે રાગદ્વેષને સહચારી થયેલ એ આ જીવ નિરંતર અશુભ પરિણામવાળે રહે છે. તે આત્માને જે પ્રસાર આ હોય એટલે જે તેને મોકળે [ છૂટે] મૂક્યો હોય તે તે આ સંસારસાગર મધ્યે લોકવિરુદ્ધ અને આગમવિરુદ્ધ એવાં કાર્યોમાં વિષય કષાયાદિક પ્રમાદને આપે છે.” ૧૮૬. અશ્ચિય વંદિય પૂઇએ, સક્કારિય પણુમિઓ મહઘુવિઓ તં તહ કરેઇ , પાડેઈજહ અપૂણે ઠાણું ૧૮૭ના
અથ–“ગંધાદિકવડે અચન (પૂજન) કરેલ, અનેક લોકોએ ગુણસ્તુતિ વંદના કરેલેન્જતુતિ કરેલે, વસ્ત્રાદિકવડે પૂજેલ, ઉભા થવું વિગેરે વિનયવડે સત્કાર કરેલ, મસ્તવડે પ્રણામ કરેલ અને આચાર્યાદિક પદ આપીને મહત્વ પમાડેલ એ જીવ ગર્વિષ્ઠ થઈને તે પ્રમાદાદિક અકાર્યોને એવી રીતે કરે છે કે જેથી તે જીવ પિતાના મહત્વવાળા સ્થાનને પાડી દે છે, એટલે આચાર્યાદિક મહત્વવાળા સ્થાનથી તે ભ્રષ્ટ થાય છે.” ૧૯૭. સીલવ્યયાઈ બહુફલાઈ, હેતૂણય સુખ મહિલસઈ ધીઈદૂમ્બલો તવસ્સી, કેડીએ કાગિણિ કિઈ ૧૮૮ાા
અર્થ–“સંતોષવડે દુર્બલ-અસસથે (સતેષ વિનાનોઅતૃપ્ત) એ જે તપસ્વી જેનાથી સ્વર્ગમાક્ષાદિક ઘણું ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org