________________
ઉપદેશમાંળા
૩૩૭ માતાને હસ્તીના સ્કધપર બેસાડીને ભરતરાજા સમવસરણ તરફ્ ચાલ્યા. સમવસરણુ નજીક પહોંચતાં દેવદુ દુભિને! શબ્દ સાંભળીને મરુદેવી માતાને હષ થયેા અને દેવ તથા દેવીઓના જય જય શબ્દો સાંભળીને તેમને રામેાગમ થયા, નેત્રામાં અશ્રુ આવ્યાં. તેથી તરત જ તેમનાં નેત્રડળ ઉઘડી ગયાં, એટલે સમવસરણના ત્રણ પ્રાકાર, અશેાક વૃક્ષ તથા છત્ર ચામરાદિક સર્વ તેમણે પ્રત્યક્ષ દીઠું' પછી ઉપમા રહિત એવી પ્રાતિહાર્યની સમૃદ્ધિ જોઈ ને માતા મનમાં વિચાર કરવા લાગ્યા કે “ અહા! આ સસારને ધિક્કાર છે, અને માહને પણ ધિક્કાર છે. કેમકે હુ' એમ જાણતી હતી કે મારા પુત્ર એકલા વનમાં ભૂખ્યા તરન્શ્યા ભટકતા હશે, પરંતુ આ તા આટલી બધી સમૃદ્ધિ પામ્યા છે. તે છતાં પણ તેણે મને કાઈ વખત સ ંદેશા સરખા પણુ માકયેા નહીં અને હુ' તા તેના પરના માહને લીધે હંમેશાં દુઃખી થઈ, તે! કૃત્રિમ અને એક તરફી સ્નેહને ધિક્કાર છે! પુત્ર કાણુ અને માતા પણ કાણુ ? આ સર્વ દુનિયા સ્વાર્થની જ સગી છે. વાસ્તવિક કોઈ ફાઈ ને વહાલું નથી.” આ રીતે અનિત્ય ભાવનાને ભાવતાં ઘાતિક ના ક્ષય થવાથી કેવળજ્ઞાન પામી અંતર્મુહૂર્તામાં જ મેાક્ષપદને પામ્યા. આ મરુદેવી માતા પ્રથમ સિદ્ધ થયા ’ એમ કહીને દેવે એ તેમના દેહ ક્ષીરસાગરમાં નાંખ્યા.
'
આ દૃષ્ટાંત લઈને કેટલાએક માણસ એમ કહે છે કે-તપ સચમ વિગેરે અનુષ્ઠાન કર્યા વિના જેમ મરુદેવી માતા સિદ્ધિપદ પામ્યા, તેમ અમે પશુ મેાક્ષ પામીશું.” એવુ' આલંબન ગ્રહુણ કરે છે, પણ વિવેકી પુરુષાએ તેવુ' આલ'બન ગ્રહણ કરવા લાયક નથી. કિપિ કહિંપિ કયાઈ, અંગે લઠ્ઠીહિં કેહિવિ નિભૅહિં । પત્તઅબુદ્ધલાભા, હતિ અહેરય ભૂયા ।। ૧૮૦ ૫
ગાથા ૧૮૦-કપિ કહેવ। અશ્ર્ચયસૂર્યા। કૅડિવિનિભૂહિ–કૈત્રિપિ તિમિત્તઃ
1: 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org