________________
3 32
ઉપદેશમાળા
તેને હું મારી બેન પરણાવવાને '; તેમ છતાં જો દેવદત્ત એક પુત્રની ઉત્પત્તિ થતાં સુધી પણ અત્ર નિવાસ કરે તેા હુ' અણુિ કાને તેની સાથે પરણાવું.” દેવદ્યત્તે એ સઘળુ' કબૂલ કર્યુ અને અણુિકાને પરણ્યા. પછી તેની સાથે મનવાંછિત વિષયસુખ ભાગવતા તેણે ત્યાં ઘણા કાળ વ્યતીત કર્યાં. તેવામાં અણુિકા ગર્ભવતી થઈ.
અન્યદા ઉત્તરમથુરાથી દેવદ્યત્તના પિતાના પત્ર આવ્યે, તેમાં લખ્યું હતુ` કે હે પુત્ર! તને દેશાંતરમાં ગયાને ઘણુા કાળ થયેા છે; તેથી હવે તારે અહી' સત્વર આવવું, વિલંબ કરવા નહિ? એ પ્રમાણે પિતાના પત્ર વાર વાર વાંચીને મુખથી બાલી ન શકાય એવા પિતાપરના પ્રેમભાવને પ્રાપ્ત થયેલેા દેવદત્ત મનમાં વિચાર કરવા લાગ્યે કે “ મને ધિક્કાર હો કે હું વિષયાભિલાષને લીધે વચનથી બંધાઈ ગયા અને વૃદ્ધાવસ્થાવાળાં માતા-પિતાને તજીને અહી' રહ્યો. એ પ્રમાણે ખેદ કરતા પેાતાના પતિને જોઈને અણુિકાએ પતિ પાસેથી પત્ર લઈ લીધેા. અને તે વાંચીને તેણે અંદરની ખીના જાણી. પછી સસરાને મળવાને ઉત્કંઠિત થયેલી અણુિકાએ મહા આગ્રહ પૂર્વક ભાઈની આજ્ઞા મેળવી અને પેાતાના ભર્તાર સાથે સાસરે જવા ચાલી; માર્ગમાં તેને પુત્રપ્રસવ થયે.. પછી દેવદત્તે કહ્યુ` કે આ પુત્રનું નામ અણિક ( અકિાના પુત્ર) પાડવુ. પછી માતા-પિતા તેનુ જે નામ પડશે તે પ્રમાણુ કરશું'' અનુક્રમે તેએ ઘેર આવ્યા અને માતા-પિતાના ચરણમાં પડયા. પિતાને ઘણા આનંદ થયા. તેણે પૂછ્યું' કે હું વત્સ! આટલા વખત સુધી ત્યાં રહીને તે શુ મેળવ્યુ? ’ત્યારે દેવદત્ત અણુિકાથી જન્મેલા પેાતાના પુત્ર પિતાના ખેાળામાં મૂકયા, અને પેાતાની વહુ બતાવીને કહ્યું કે ' આટલું' મેળવીને હું આવ્યું. છું? તે વખતે પૌત્ર અને પુત્રવધુને જોઈને માતપતા ઘણા ખુશી થયા અને પિતાએ પેાતાના પૌત્રનુ ઉચિત
"
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org