________________
ઉપદેશમાળા
૩૧૭ જ્ઞાનીએ તેને સંદેહ ભાંગીને કહ્યું કે “એમાં તારે દોષ નથી, તું તે સતી છે. અનુક્રમે તે સાવીને પુત્ર થયો તેનું નામ સત્યકી પાડવામાં આવ્યું. તે સાદવાના ઉપાશ્રયમાં મોટો થયો. ત્યાં સાધ્વીના મુખથી આગમોનું શ્રવણ કરતાં તેને સર્વ આગમાં મુખપાઠ થઈ ગયા.
એક દિવસ સુષ્મા વીરભગવાનને વાંદવાને માટે સમવકારણમાં ગઈ. સત્યકી પણ તેની માની સાથે ગયે. તે અવસરે લસંદીપક નામના વિદ્યારે ભગવાનને પૂછયું કે “હે ભગવન્! મને કેનાથી ભય છે?” ભગવાને કહ્યું કે “તને આ સત્યકી બાળકથી les છે. તે સાંભળીને કાલસંદીપકે સત્યકીની અવજ્ઞા કરીને તેને પિતાના પગમાં પાડી દીધે. તેથી સત્યકી તેના ઉપર ક્રોધિત થયો. પછી સત્યકીના પિતા પિઢાલ વિદ્યારે તેને રોહિણી વિદ્યા આપી. તે વિદ્યાને સાધતાં સત્યકીને કાલસંદી૫ક વિદ્ધ કરવા લાગ્યું. તે વખતે રેહિણી વિદ્યાએ જ કાલસંદીપકને તેમ કરતાં અટકાવ્ય; કારણ કે સત્યકીના જીવે પ્રથમ પાંચ ભવને વિષે રોહિણી વિદ્યાને સાધતાં મરણ પ્રાપ્ત કર્યું હતું. છ ભાવે રોહિણી વિદ્યાને સાધતાં તેના આયુષ્યમાં છ માસ જ અધૂરા રહેલા હેવાથી રહિણ વિદ્યાએ પ્રત્યક્ષ થઈને કહ્યું હતું કે “હે સત્યકી! તારા આયુષ્યમાં માત્ર છ માસ જ બાકી રહ્યા છે, તેથી તું જે કહેતા હોય તે આ ભવમાં હું સિદ્ધ થાઉં, નહિ તે આવતા ભવમાં હું સિદ્ધ થઈશ, ત્યારે સત્યકીના જીવે કહ્યું હતું કે “જે મારું આયુષ્ય ઘેડુંક જ બાકી હોય તે આવતા ભવમાં તું સિદ્ધ થજે. આ પ્રમાણે પૂર્વ ક્રમમાં કહ્યું હતું તેથી રોહિણી વિદ્યા આ ભવમાં થોડા કાળમાં જ સિદ્ધ થઈ અને પ્રત્યક્ષ થઈ સત્યકીને કહ્યું કે તારા શરીરને એક ભાગ મને બતાવ જેમાં હું પ્રવેશ કરું, ત્યારે સત્યકીએ પિતાનું ભાળ (કપાળ) બતાવ્યું. રોહિણી વિદ્યા લલાટમાર્ગથી અંગમાં પેઠી અને લલાટમાં ત્રીજું લોચન ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org