________________
૩૦૦
ઉપદેશમાળી . નંદરાજા રાજ્યમહેલની અંદર એક રૂપવતી વિષકન્યા મૂકી ગયે હતું. તેને ચાણક્ય અનુમાનથી દોષવડે દુષિત જાણુને પર્વત રાજાની સાથે પરણાવી. તેના અંગના સ્પર્શથી પર્વત રાજાનું શરીર વિષવ્યાપ્ત થઈ ગયું. તે વખતે ચંદ્રગુપ્ત કહ્યું કે “આ પર્વત રાજાની સહાયથી આપણે રાજ્ય મેળવ્યું છે અને આ મિત્ર મરી જાય છે, માટે તેની ચિકિત્સા કરવી જોઈએ.” ચાણકયે કહ્યું કે “ચિકિત્સા કરવાથી સયું, ઔષધ વિના વ્યાધિ જાય છે. આ પ્રમાણે કાર્ય સાધી મરતા મિત્ર પ્રત્યે તદ્દન બેદરકારી બતાવી. તેથી મિત્રહ પણ કૃત્રિમ છે, એ આ કથાને ઉપદેશ છે. નિયયાવિ નિયયકજજે, વિસંવયંસંમિ હૃતિ ખરફરસા જહ રામ સુભમક, ખંભ ખત્તન્સ આસિ ખઓ ૧૫૧
અર્થ_“પિતાના સ્વજને પણ પિતાનું કાર્ય વિઘટમાન થયે તે અર્થાત્ ધાર્યા પ્રમાણે સિદ્ધ નહિ થયે સતે ખર કે. રૌદ્ર કર્મના કરનારા અને ફરસ કે. કર્કશ વચને બેલનારા થાય છે. જેમ રામ તે ફરસુરામ અને સુબૂમ ચક્રવતીને કરેલો બ્રાહ્મણો અને ક્ષત્રિને ક્ષય થયે તેમ.” ૧૫૧. પરશુરામે સાત વખત નિક્ષત્રી પૃથ્વી કરી, ને સુભૂમે એકવીશ વખત અબ્રાહ્મણ પૃથ્વી કરી. પિતાના કાર્યની સિદ્ધિને માટે સ્વજન-સ્નેહ પણ વ્યર્થ છે. અહીં પરશુરામ ને સુભૂમને સંબંધ જાણ. ૪૬
પરશુરામ અને સુભૂમની કથા સુધર્મા નામના દેવલોકમાં વિશ્વાનર અને ધવંતરિ નામના બે મિત્ર હતા. પહેલે જિન હતું અને બીજો તાસભક્ત હતે. તેઓ પરસ્પર ધર્મવાર્તા કરતા સતા પોતપોતાના ધર્મને વખાણતા તેને નિર્ણય કરવા માટે ધર્મની પરીક્ષા કરવાના હેતુથી તેઓ
ગાથા ૧૧૧-નિંયક જ જે-નિયયક
, કરકસ. સુબુમ. રામ-પરશુરામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org