________________
ઉપદેશમાળા
કરીને તું વિઘ્યભૂમિમાં ચાર દાંતવાળા, રક્તવ વાળા ને સાતસે હાથણીના પતિ મેરુપ્રભુ નામે હાથી થયા. ત્યાં પણ અગ્નિ લાગેલે જોઈ જાતિસ્મરણથી તેં તારા પૂર્વભવ દીઠો. પછી દાવાનળથી ભય પામીને તે એક ચાજનપ્રમાણુ ભૂમિથી અંદરથી તૃણુ કાષ્ટ આદિ સ દૂર ફેકી દીધું, અને નવા ઉગેલા તુણુ વલ્લી અંકુરા વગેરેને શૂવડે પરિવારની મદદથી મૂળમાંથી ઉખેડી નાંખવા લાગ્યા. એક વખત ફરીથી દાવાનળ પ્રગટયેા. તે વખતે તુ પરિવાર સહિત પેલા એક ચેાજન પ્રમાણવાળા મડળમાં આવી ગયેા ખીજા પણ ઘણાં વનચર પ્રાણીઓ ત્યાં આવ્યાં. તે પુખતે તેં શરીર ખણુવાને માટે એક પગ ઉંચા કર્યાં, તેવામાં એક સસલા કાઈ જગ્યાએ તેને સ્થાન નહિ મળવાથી તારા પગ નીચેની જગ્યાએ આવીને ઊભો રહ્યો. પગ નીચે મૂકતાં તે“ સસલાને જોયે; એટલે તેના ઉપરની દયાને લીધે તારુ મન આદ્ર થવાથી તેં તારા પગ ઊંચા ને ઊંચા રાખ્યા. એ પ્રમાણે અઢી દિવસ સુધી એક પગ ઊંચા રાખીને રહ્યો. દાવાનળ શાંત થતાં સર્વ પ્રાણીઓ પાતપેાતાને સ્થાને ગયા. એટલે પગ નીચે મૂકતાં શરીર ઘણુ· સ્થૂળ હાવાથી પર્વતનું શિખર તૂટી પડે તેમ તું પડી ગયે, અને ઘણી વેદના ભાગવી. સેવનું આયુષ્ય પૂરું કરી દયાના પરિણામથી શુભ કર્મ બાંધી શ્રેણિક રાજાના પુત્ર થયા. હુવે તું વિચાર કર કે સમકિતના પણ લાભ મળ્યા નહાતા તે વખતમાં તિય ચના ભવમાં થાડું કષ્ટ સહુન કરવાથી તે મનુષ્યનું આયુષ્ય માંધ્યું, તા ચારિત્ર ગ્રહણ કર્યા પછી કષ્ટ સહન કરવાથી તા મેાટુ ફળ મળે છે; અથવા આ જીવે ઘણી વાર નરકાદિનાં ઘણાં દુઃખા ભાગવ્યાં છે, તે તું આ સાધુઓના પાદસંઘટ્ટથી ઉત્પન્ન થયેલા દુઃખથી શા માટે દુભાય છે? સાધુના ચરણની રજ પણ વંદ્ય છે, તેથી
આ ચારિત્ર તો દેવાના તારા મનારથ યેાગ્ય નથી. અગ્નિમાં પ્રવેશ કરવા સારા. વિષનું ભક્ષણ કરવું. સારું, પણ ગ્રહણ ફરેલા ઋતુના ભંગ કરવા એ સારુ નહિ.” ઇત્યાÈિ ભગવતનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org