________________
ઉપદેશમાળા અહીં પેલી બાઈએ પુત્ર પ્રસવ્ય, તેનું ચંદ્રગુપ્ત” નામ પાડયું. અનુક્રમે તે આઠ વર્ષને થયે. તે ગામમાં સરખી વયના બાળકે સાથે કીડા કરે છે, તેમાં પિતે રાજા થાય છે અને કેઈને ગામ આપે છે, કોઈને દેશ આપે છે અને કેઈને કિલાનું અધિપતિપણું આપે છે. તેવા વખતમાં ચાણકયે પણ ત્યાં આવીને તે જોયું, અને તેની પાસે યાચના કરી કે “રાજનસઘળાઓને જ્યારે તું મનવાંછિત આપે છે ત્યારે મને પણ કાંઈક વાંછિત આપ.” ત્યારે ચંદ્રગુપ્ત બેલ્યા કે “આ સઘળી ગાયે હું તને આપું છું તે તું ગ્રહણ કર.” એ પ્રમાણે સાંભળીને ચાણક્ય બેલ્યો કે “આ બધી પારકી ગાય છે તે મારાથી કેમ લઈ શકાય?” ત્યારે ચંદ્રગુપ્ત કહ્યું કે “જે સમર્થ હોય તેની જ આ પૃથ્વી છે. ત્યારે ચાણક્ય છોકરાઓને પૂછયું કે “આ બાળક કોને છે ?” બાળકેએ કહ્યું કે “એક પરિવ્રાજકને આપેલ અને ચંદ્રપાનના દેહદથી ઉત્પન્ન થયેલો ચંદ્રગુપ્ત નામના આ બાળક છે.” રએ સાંભળીને ચાણકયે ચંદ્રગુપ્તને કહ્યું કે “હે વત્સ ! જે તારે રાજ્યની ઈચ્છા હોય તે મારી સાથે ચાલ, હું તને રાજ્ય મેળવી આપીશ.” એ પ્રમાણે કહી ચંદ્રગુપ્તને સાથે લઈ ચાલ્યો. અનુક્રમે ધાતુ વિદ્યાવડે ધન ઉત્પન્ન કરી થોડું સિન્ય મેળવી પાટલીપુરને ઘેરો ઘાલ્યો. નંદરાજાએ પિતાના મોટા સિન્યથી તે સિન્યને પરાજિત કર્યું, તેથી ચાણક્ય ચંદ્રગુપ્તને લઈને નાસી ગયે. નંદરાજાએ તેને પકડવાને પાછળ સૈન્ય મોકલ્યું. તેમાં એક સ્વાર નજીક આવી પહોંચ્યું, ત્યારે ચંદ્રગુપ્તને સરોવરમાં રાખીને ચાણક્ય પોતે ધ્યાન ધરી ચેગી થઈને બેઠે. તે વખતે તે સ્વારે આવીને પૂછયું કે “હે ગીશ્વર ! નંદરાજાના વેરી ચંદ્રગુપ્તને જતાં તમે જે છે. ?” ચાણકયે આંગળીની સંજ્ઞાથી સરોવરમાં રહેલા ચંદ્રગુપ્તને બતાવ્યું. તેને પકડવાને માટે ઘડા ઉપરથી ઉતરીને તે સ્વાર લુગડાં ને શસ્ત્રો ઉતારી જળમાં પ્રવેશ કરે છે તેવામાં ચાણકયે ઉઠીને તે સ્વારનું મસ્તક તેના જ ખફૂગથી છેદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org