________________
ઉપદેશમાળા
૨૮૩
6
પાતાની સ્રીની માફ્ક ચલણી રાણીની સાથે ભાગ ભાગવવા લાગ્યા. તેણે કાઈ ના ભય ગણ્યા નહિ. લેાકાપવાદના ડર પણ તજી દીધા. ધનુ નામના વૃદ્ધ મંત્રીએ આ બધી હકીકત જાણી, તેથી તે મનમાં વિચારવા લાગ્યા કે ' અરેરે! આ દુષ્ટ દી રાજાએ બહુ જ અવિચારી કાર્ય કર્યું. અન્ય ત્રણ મિત્રોએ પણ શે વિચાર કરીને આને રાજ્યના અધિકાર સાંપ્યા? એમણે પણુ વિપરીત કાય કર્યું. આ દીર્ઘ રાજા પેાતાના મિત્રની સ્ત્રીની સાથે વ્યભિચાર કરતાં લજજા પણ પામતા નથી. ’ એ પ્રમાણે વિચારી ઘેર આવી પાતાના પુત્ર વરધનુને આ હકીકત જણાવી. તેણે જઈને બ્રહ્મદત્તને આ ખબર કહી. તે સાંભળી બ્રહ્મવ્રુત્ત અતિ ક્રોધિત થઈ રક્ત નેત્રવાળા થા. પછી દીર્ઘ રાજા સભામાં બેઠા છે તે વખતે સભામાં જઈને કૈાકિલા ને કાગડાના સગમ કરાવી તે કહેવા લાગ્યા કે અરે દુષ્ટ કાગ ! તુ` કેાલિની સ્ત્રી સાથે સગમ કરે છે એ અતિ અયુક્ત છે. આ તારુ' અયેાગ્ય આચરણ હુ· સહન કરીશ નહિ.’ એમ કહી કાગને હાથમાં પકડી મારી નાંખ્યા અને લેાક સમક્ષ કહ્યું કે ‘ જે કાઈ આવું દુષ્ટ કાર્ય મારા નગરમાં કરે છે અથવા કરશે તેને હુ` સહન કરીશ નહિ.' એ સાંભળીને દીઘ રાજાએ ચલણી રાણીને કુમારની તે હકીકત જણાવી. ત્યારે ચુલણીએ કહ્યું કે એ તા બાલક્રીડા છે, તેનાથી શુ' ખીએ છે? માટે સ્વસ્થ થાઓ.’ એ પ્રમાણે કેટલાક દિવસા વ્યતીત થતાં ફરીથી બ્રહ્મદત્ત દીર્ઘ રાજાની સમક્ષ હ.સી ને બગલાની સમાગમ કરાવી પૂર્વવત્ જનસમૂહની આગળ કહ્યું. ભયથી આકુળ થયેલા રાજાએ ચુલણીરાણીને કહ્યું કે ‘તારા પુત્ર આપણા એના સબંધની હકીકત જાણી છે, તેથી આપણા નિઃશંક સમાગમ હવે કેવી રીતે થઈ શકે? માટે તું તેને મારી નાખ; જેથી આપણે નિપણે વિષયરસના આસ્વાદ અનુભવીએ. ’ ચુલણીએ વિચાર્યું કે ‘હું આવું અકાર્ય કેવી રીતે કરુ' ? પોતાના હાથે પેાતાના પુત્રને મારી નાંખવા એ તદ્દન અયેાગ્ય છે.' કહ્યું છે કે ‘વિષવૃક્ષેાડપિ
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org