________________
૨૮૭
” લઈ જ
રા
”
ગીએ છે
ઉપદેશમાળા કાપી નાંખ્યા. એ પ્રમાણે અનુક્રમે છોકરા ઉત્પન્ન થતાં કેઈને અંગછેદ કર્યો, કેઈની આંગળી કાપી નાંખી, કેઈનું નાક કાપી નાખ્યું, કેઈન કાન કાપી નાંખ્યા અને કોઈની આંખ કાઢી નાંખી. આ પ્રમાણે સર્વ પુત્રને ખંડિત અંગવાળા કર્યા. એ પ્રમાણે ઘણો કાળ વ્યતીત થતાં ફરીથી પાછો પદ્માવતીએ સુસ્વપ્નથી સૂચિત ગર્ભ ધારણ કર્યો. તે વખતે મંત્રીની સ્ત્રી પિટ્ટિકાએ પણ ગર્ભ ધારણ કર્યો. તેથી મંત્રીને બોલાવી રાણીએ કહ્યું કે “સુસ્વપ્નથી સૂચિત મેં ગર્ભ ધારણ કર્યો છે, માટે તેના જન્મ વખતે આપે લઈ જઈને ગુપ્ત રીતે તેનું રક્ષણ કરવું કે જેથી તે રાજ્યાધિકારી થાય અને તમને પણ આધારભૂત થાય.” મંત્રીએ કબૂલ કર્યું. સમયે પુત્ર પ્રસ મંત્રીએ ગુપ્ત રીતે તે પુત્રને પિતાની સ્ત્રી પિટ્ટિલાને સેપ્યો અને તે વખતે પિફ્રિલાએ પ્રસવેલી પુત્રી રાણીને આપી. પછી દાસીએ રાજાને જણાવ્યું કે “રાણીને પુત્રી જન્મી છે.'
અહીં મંત્રીને ઘેર રાજપુત્ર મોટો થતાં તેનું કનકધ્વજ નામ પાડયું. અનુક્રમે તે યૌવનવયને પ્રાપ્ત થયું. એ અવસરે કનકકેતુ રાજા મૃત્યુ પામ્યું. તેથી સર્વ માંડલિક રાજા ચિંતા કરવા લાગ્યા કે “હવે રાજ્ય કેને સેંપવું?” તે વખતે મંત્રીએ રાણીની વધી હકીક્ત જણાવી. તેથી કનકધ્વજ રાજાને પુત્ર છે એમ જાણ સઘળા ઘણા ખુશી થયા અને તેને મોટા આડંબરથી રાજ્યગાદીએ બેસાડ્યો.
કનકધ્વજ રાજા “આ મંત્રીએ મારા ઉપર મેટે ઉપકાર
છે” એમ જાણી તેનું ઘણું સન્માન કરવા લાગ્યા. ઘણા આનંદથી રાજ્યનું પાલન કરતાં કેટલીક વખત વ્યતીત થયે. અન્યદા મંત્રીની સ્ત્રી પોલ્ફિલા જે પહેલાં મંત્રીને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય હતી તે કઈ કર્મના દોષથી અપ્રિય થઈ પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org