________________
ઉપદેશમાળા
૨૦૯
સૂરિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું". તે દિવસથી આર.ભીને રાએ પણ સ્નેહથી પેાતાના પુત્ર ઉપર વેત છત્ર ધારણ કરાવ્યું, અને સેવા કરવાને માટે તેની પાસે સેવકે રાખ્યા. તે નાકરા માર્ગોમાં કાંટા વિગેરે પડયા હોય તે આઘા ફેંકી દે છે અને પરમ ભક્તિથી સેવા કરે છે. અનુક્રમે તે સકળ સિદ્ધાંતારૂપી સમુદ્રના પારગામી થયા. ગુરુની આજ્ઞા લઈ જિનકલ્પમાને ગ્રહણ કરી એકલા વિહાર કરવા લાગ્યા. તેમને અતિ ઉગ્ર વિહારી જાણીને સર્વ સેવકા પાતપેાતાને સ્થાનકે ગયા.
"
એક દિવસ વિહાર કરતાં કાંતિપુરીએ આવ્યા. ત્યાં મહેલના ઝરુખામાં પેાતાના પતિ સાથે સેાગઠાખાજી રમતી સુનંદા નામની તેમની બહેને તેમને જોયા. ભાઈના દનથી તેને અત્યંત હર્ષ થયા, આંખમાં હર્ષોંનાં આંસુ આવ્યાં, અને વૃષ્ટિથી હાયલાં કદંબ પુષ્પાની માફક તેનાં શમરાય વિકસ્વર થયાં. તે મનમાં વિચાર કરવા લાગી કે આ મારા સહેાદર હશે કે નહિ?? એ પ્રમાણે પ્રેમથી નેત્રમાં હર્ષ અશ્રુ લાવતી સુનંદાને સ્કંદમુનિએ ઓળખી, પણ તેણે તેના ઉપર જરા પણ સ્નેહ આણ્યા નહિ. રાજાએ તે બંનેનુ' સ્વરૂપ જોઈ ભાઈબહેનના સંબધ નહિ જાણતા હાવાથી મનમાં વિચાર કર્યાં કે ‘ આ સુનંદાને આ સાધુ સાથે અત્યંત રાગ હોય એમ જણાય છે.’ એ પ્રમાણે વિચારી દુર્બુદ્ધિથી રાત્રિએ કાર્યાત્સગ મુદ્રાથી વનમાં રહેલા કદઋષિને રાજાએ મારી ન‘ખાવ્યા. પ્રાતઃકાલમાં લેાહીથી લાલ થયેલી મુહપત્તીને કાઈ પક્ષીએ ચાંચમાં લઈ ને રાણીના મહેલના આંગણામાં નાંખી. તે મુહપત્તી જોઈને રાણીને મનમાં શ`કા પડી, એટલે તરત જ દાસીને ખાલાવીને તે સબંધી પૂછ્યું. દાસીએ કહ્યુ કે જે સાધુને જોયા હતા તે જ સાધુને કાઈ પાપીએ હાય તેમ જણાય છે. આ તેની જ મુહપત્તી દેખાય છે. તે સાંભળીને રાણી મૂતિ થઈ અને વજ્રથી હાઇ હોય તેમ ભૂમિ ઉપર પડી ગઈ. શીતલ ઉપચારાથી તેને સાવધ કરી એટલે રુદન
આપે ગઈ કાલે મારી નાંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
6
www.jainelibrary.org