________________
ઉપદેશમાળા
૨૭૭ છે અને સિંહ બાણને પામીને અર્થાત્ પોતાને બાણ લાગવાથી બાણ તરફ ન જોતાં શોત્પત્તિને એટલે આ બાણ ક્યાંથી આવ્યું છે તે સ્થાનને અથવા બાણ મૂકનારને જુએ છે–શોધે છે.” ૧૩૯.
મુનિ પણ દુર્વચનરૂપી તીરને પામીને તે બોલનાર તરફ શ્રેષ કરતા નથી પણ આ વચનપ્રહારભાર પૂર્વોપાર્જિત કર્મનું ફળ છે એમ વિચાર કરી તે કર્મોને હણવા પ્રયત્ન કરે છે.
તહ પુલિં કિં નકયં, ન બાહએ જેણમે સમથ્થોબિ. ઈહિં કિ કિસ્સવ કુષ્પિ–કુત્તિ ધીરા અપિચ્છા ૧૪
અર્થ –ધીર પુરુષ એવી રીતે વિચારે છે કે-હે આત્મા! તે પૂર્વભવે શા માટે એવું (સુકૃત) ન કર્યું કે જેથી મને સમર્થ એ પુરુષ પણ બાધા કરી ન શકે? (જે શુભ કર્યું હોત તો તને કે બાધા કરી શકત?) હવે અત્યારે શા માટે કેઈના ઉપર કેપ કરું? (કારણ કે પૂર્વના અશુભ કર્મનો ઉદય થયે તે પર ઉપર કોધ કરે તે વ્યર્થ છે). આમ વિચારીને તે કેઈના પર ક્રોધ કરતા નથી.” ૧૪૦. અણુરાણુ જઈલ્સવિ, સિયાયપત્ત પિયા ઘરાવેઈ ! તહાવિય નંદકુમારો, ન બંધુપાસેહિં પડિબદ્ધો છે ૧૪૧
અર્થ-પતિ થયેલા એવા પણ પોતાના પુત્રના અનુરાગે કરીને તેના પિતા તેના પર ત છત્ર (સેવકે પાસે) ધરાવે છે, તે છતાં પણ સ્કંદકુમાર નામના મુનિ પિતાને આ સ્નેહ છતાં બંધુવર્ગના નેહ રૂપ પાસે કરીને બંધાણું નહિ. ” ૧૪૧. અહીં સ્કંદકુમારનું દૃષ્ટાંત જાણવું. ૧૪૧.
ગાથા ૧૪૦-ઈહિ ! કવિ કુપમુક્તિ ગાથા ૧૪૧-સિઆયવનંસીતઆતપત્ર-તત્રં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org