________________
૨૭૬
ઉપદેશમાળા
વ્યતિક્રસ્યા એકદા સુદ નાચાર્યે કહેલા ધર્માંના શ્રવણથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેથી તેણે રાજ્ય તજી દઈને ચારિત્ર ગ્રહણુ કર્યું”. તે સામાયિકથી માંડીને અગિયાર અંગ ભળ્યે. અનુક્રમે ચારિત્ર પાળતાં તેણે જિનકલ્પવિહાર ગીકાર કર્યાં. તે પ્રમાણે વિહાર કરતાં એકદા તે કાલસેન રાજાના નગરની સમીપ ભાગમાં કાર્યાત્સગ મુદ્રાથી રહ્યા. કાલસેને તેને જોઈને એળખ્યા; એટલે આ પાપી જ મને જીવતા પકડીને નવજ રાજા પાસે લઈ ગયેા હતા” એમ વિચારી તેના પર રુષ્ટમાન થઈને તે દુષ્ટ કાલસેને સહસ્રમદ્ભુ સાધુને લાકડીએ,, ઇંટા અને પાષાણાદિના પ્રહારો કરવા વડે અતિ કથના કરી; પરંતુ તે જરા પણુ ક્ષેાભ પામ્યા નહિ. ક્ષમા ધારણ કરીને શુદ્ધ ધ્યાનમાં તત્પર રહ્યા. અનુક્રમે તે કાલસેને કરેલા ઉપસર્ગાથી થયેલ વેદનાવર્ડ મૃત્યુ પામી સર્વો સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
"
આ પ્રમાણે બીજા મુનિએએ પણ ક્ષમા કરવી એવા આ કથાના ઉપદેશ છે.
દુજણુમુહકાદ ડા, વાણુસરા પુવક્રમનિમ્માયા । સાહુણુ તે ન લગા, ખતિક઼લય વહેંતાણુ ! ૧૩૮
અ— ક્ષમારૂપી ફલક જે ઢાલ અથવા વખ્તર તેને વહન કરતા–ધારણ કરતા એવા સાધુઓને તે દુર્જનના મુખરૂપ ધનુષ્યમાંથી નીકળેલાં અને પૂર્વકર્માંથી નિર્માણુ થયેલાં એવાં કટુ વચનરૂપી માણેા લાગતાં નથી. અર્થાત્ મના ભેદ કરે તેવાં દુર્જનનાં વચના મુનિએ સમતા ક્ષમાવડે સહન કરે છે. 99 ૧૩૮, પૃથ્થરેણાહઆ કીવા, પથ્થર ડક્ક મિચ્છઇ ! મિગારિ સર` પપ્પુ, સરૂપત્તિ વિમગઇ ! ૧૩૯ !! અ - પથ્થરથી હણાયેલા કૂતરા પથ્થરને કરડવાને ઇચ્છે
ગાથા ૧૩૮-કૃલિયં। કાડ -ધનુઃ । ગાથા ૧૩૯-ફીવા-કુરઃ-શ્વાન: મૃગારિ–સિંહઃ। શત્પત્તિ 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org