________________
ર૭૪
ઉપદેશમાળા નથી. લોકોએ મારેલા પથરા અને ઇવડે તે ગળા સુધી ઢંકાઈ ગયા. છેવટે પિતાને શ્વાસ રૂંધાય છે એમ જાણ્યું ત્યારે કાર્યોસગને પારી તે બીજે દરવાજે જઈને કાઉસગ કરી ઉભું રહ્યો. ત્યાં પણ તેણે તે જ પ્રમાણે પરીસહેને સહન કર્યા. પછી ત્રીજો દરવાજે ગયા પછી એથે દરવાજે ગયે. ત્યાં ગાળ, માર અને પ્રહાર વિગેરે સહન કરતાં જેણે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કર્યું છે એવા તે દઢપ્રહારીને છ માસ વ્યતીકમ્યા, પરંતુ તે પિતાના નિયમથી જરા પણ ચલિત થયે નહિ. વિશુદ્ધ ધ્યાનથી તેનું અંતઃકરણ ક્ષમાવડે નિર્મળ થયું અને ઘાતિકને ક્ષય થવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઘણું અને પ્રતિબંધ પમાડી દૃઢપ્રહારી કેવલી મે ગયા.
આ પ્રમાણે બીજા પણ જેઓ આક્રોશ આદિ અનેક પ્રકારના ઉપસૌને સહન કરે છે તેઓ અનંત સુખના ભોગવનારા થાય છે, એ આ કથાને ઉપદેશ છે. અહમાહત્તિ નય પડિહતિ, સત્તવિ નય પડિસવંતિ મારિજજતાવિ જઈ, સહતિ સહસમલુબ્ધ છે ૧૩૭ છે
અર્થ–“મુનિઓ આણે મને હા છે એમ જાણ્યા છતાં પણ તેને હણતા નથી, કેઈએ શ્રાપ દીધા છતાં પણ તેને સામે શ્રાપ દેતા નથી અને માર્યા છતાં પણ તે સહન કરે છે. સહઅમલની જેમ.” ૧૩૭.
અહી હર્યો છે એટલે પીડા ઉપજાવી છે–સામાન્ય પ્રહારાદિ કરેલ છે એમ સમજવું જેમ સહસ્ત્રમલ સાધુએ પ્રહરાદિ સહન કર્યા તેમ બીજાએ પણ સહન કરવા. અત્ર સરસમલ્લનું દૃષ્ટાંત જાણવું. ૪૦.
ગાથા ૧૩૭–જજઈ સહસ્સલવું, સહસ્સોલ્વ ( અહંઆહતઃ ઈતિ ! શુપ્તા અપિ-શાપિતા અપિ યતિ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org