________________
ઉપશમાળા જે ન લહઈ સમ્મત્ત, લહુણવિ જ ન એઈ સંવેગે ! વિસયસુહેસુ ય રજઈ, સે દોસે રાગદેષાણું | ૧૨૪ છે.
અર્થ–“આ જીવ જે સમ્યક્તને પામતે નથી, સમ્યક્ત પામ્યા છતાં પણ જે સંવેગને પામતું નથી અને વિષયસુખ જે શબ્દાદિ તેને વિષે જે રક્ત થાય છે તે સર્વે રાગદ્વેષને જ છેષ છે. ” ૧૨૪. તેથી દોષના હેતુ એવા રાગદ્વેષ જ તજવા યોગ્ય છે. અહીં સંવેગ ને વૈરાગ્ય-સંસારથી ઉદાસી ભાવ ને મોક્ષને અભિલાષ સમજ. તે બહુગુણના સાણું, સમ્મત્ત ચરિત્ત ગુણવિણાસાણું , ન હુ વસ માગંતવૃં, રાગદ્દોરાણુ પાવાણું | ૧૨૫ છે
અર્થ–“તે માટે બહુ ગુણને નાશ કરનાર અને સમ્યક્ત તે શુદ્ધ શ્રદ્ધાન, ચારિત્ર તે પંચાસવનિરોધ અને ગુણ તે ઉત્તરગુણ તેનો વિનાશ કરનાર એવા રાગદ્વેષ રૂપ જે પાપ તેને વશ નિશ્ચ ન આવવું.” ૧૨૫ નવિ તે કુણઈ અમિત્તો, સુકૃવિ સુવિરાહિઓ સમાવિ જે દેવિ અણિગ્રહિયા, કરંતિ રાગો અ દો આ ૧ર૬ છે
અર્થ–“જે અનાથ નિગ્રહ નહિ કરેલા-નહિ રોકેલા એવા રાગ અને દ્વેષ એ બંને કરે છે તે અનર્થ અતિશય સારી રીતે વિરાધેલા અને સમર્થ એ પણ અમિત્ર જે શત્રુ તે કરી શકતું નથી.” ૧૨૬ અર્થાત્ શત્રુ તે વિરાળે સતા એક ભવમાં મરણ આપે પણ રાગ દ્વેષ તે અનંતા જન્મ મરણ આપે માટે રાગ દ્વેષ જ તજવા યોગ્ય છે.
ગાથા ૧૨૪-સમત્ત | ન પઈન પ્રાપ્નોતિ. ગાથા ૧૨૫ વિનાસાણું ! રાગદેસાણ ગાથા ૧૨૬-અનિરૃહિતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org